બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / desi jugaad planes engine stopped in the air pilot use dangerous jugad

ભારે કરી ! / VIDEO: હવામાં બંધ થયુ પ્લેનનુ એન્જિન, સ્ટાર્ટ કરવા માટે પાયલટે 'ખતરનાક' ટ્રીક અજમાવી

Premal

Last Updated: 07:48 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એવા ઘણા પ્રકારના વીડિયો છે, જેમાં દેશી રીતથી ઘણા અટકેલા કામ ચપટી વગાડતા જ થઇ જાય છે. જો કે, તેમાં રિસ્ક પણ વધુ હોય છે. દેશી નુસ્ખાનો દેશમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.

  • એકાએક એરક્રાફ્ટનું એન્જિન હવામાં બંધ થયુ
  • પાયલોટ પોતે એરક્રાફ્ટ સાથે બંધાયો
  • પાયલોટે વિમાનની બહાર નિકળી પંખાને હાથથી ફેરવ્યો

અચાનક હવામાં વિમાનનુ એન્જિન થયુ બંધ

વિદેશમાં તેને લાઈફ હૈક ટ્રીક કહેવામાં આવે છે. કોઈ પણ ટ્રીકનો ઉપયોગ કરતી વખતે ઘણી સફળતા મળે છે તો ઘણી વખત નિષ્ફળતા પણ મળે છે. આજે અમે તમને એક આવી વાતથી માહિતગાર કરાવીશું જેને જાણ્યા બાદ તમે હેરાન થઇ જશો.  બગડતા કામને બનાવવા માટે ઘણી વખત લોકો દેશી ટ્રીકનો સહારો લે છે. કેટલાંક લોકો તો દેશી જુગાડના નામે હદથી વધુ ટ્રીકનો ઉપયોગ કરે છે,  જેનાથી તેની મજાક બનાવવામાં આવે છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકો છો કે કેવીરીતે લાઈટ એરક્રાફ્ટનું એન્જિન હવામાં બંધ થઇ જાય છે. ત્યારબાદ પાયલટે એવી ટ્રીક અજમાવી. જેને જોઈને પહેલા તો તમને વિશ્વાસ જ નહીં આવે. પાયલોટ પોતે એરક્રાફ્ટ સાથે બંધાયો અને પછી બહાર નિકળી પ્લેનની આગળ રહેલા પંખાને હાથથી ફેરવ્યો. 

ફક્ત આ ટ્રીકથી વિમાનનુ એન્જિન ફરીથી રિસ્ટાર્ટ થયુ

આ ટ્રીકથી બંધ થયેલુ એરક્રાફ્ટ ફરીથી ચાલવા લાગ્યુ. પાયલટને આ વાતની જાણ ન હતી કે આવુ કરવાથી વિમાન ફરીથી ચાલવા લાગશે. પરંતુ તેણે પ્રયાસ કર્યો અને તેમાં તે સફળ થયો. આ ટ્રીકથી તે મોટી મુશ્કેલીમાંથી નિકળી ગયો. વિમાનને રિસ્ટાર્ટ કરવાની આ ટ્રીક કામ આવી. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર aircraftmaintenancengineer નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. લગભગ 10 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ