બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Demat Account Holders to make nominee till 30 september

તમારા કામનું / Demat ખાતાધારકો આ વાંચી લેજો, નહીં તો તમારું એકાઉન્ટ...., 30 સપ્ટેમ્બર છે અંતિમ ડેડલાઇન

Arohi

Last Updated: 02:35 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Demat Account Holders: જો તમે 30 સપ્ટેમ્બર સુધી ડીમેટ એકાઉન્ટમાં નોમિની એડ નહીં કરો તો ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. જેના કારણે તમે શેર ખરીદી પણ નહીં શકો અને શેર વેચી પણ નહીં શકો.

  • ડિમેટ ખાતુ હોય તો ખાસ વાંચી વેજો 
  • આજે જ એડ કરાવી નાખો નોમિની 
  • 30 સપ્ટેમ્બર છે ડેડલાઈન 

જો તમે શેર બજારમાં ટ્રેડ કરો છો તો તમારૂ ડીમેટ એકાઉન્ટ જરૂર હશે. કારણ કે તેના વગર શેરની ખરીદી કે વેચાણ નથી કરી શકાતી. જો તમે ડીમેટ એકાઉન્ટ હોલ્ડર છો તો તમારે 30 સપ્ટેમ્બર સુધી જરૂરી કામ પતાવી દવા પડશે. નહીં તો તમારૂ ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે. હકીકતે SEBIએ 30 સપ્ટેમ્બર સુધી ડિમેટ એકાઉન્ટમાં નોમિની એડ કરવાનું ફરજીયાત કરી નાખ્યું છે. 

ખરીદી કે વેચી નહીં શકો શેર 
જો તમે 30 સપ્ટેમ્બર સુધી ડીમેટ એકાઉન્ટમાં નોમિની એડ ન કર્યા તો ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. જેનાથી તમે શેર ખરીદી કે વેચી નહીં શકો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સેબીની તરફથી ડીમેટ ખાતામાં નોમિની શામેલ કરવાની ડેડલાઈન ઘણી વખત વધારવામાં આવી ચુકી છે.

આ રીતે એડ કરો નોમિની 

  • ડીમેટ એકાઉન્ટમાં લોગઈન કરો. 
  • પછી પ્રોફાઈલ સેક્શનમાં My Nomineesનો વિકલ્પ પસંદ કરો. 
  • અહીં Add Nominee અથવા તો Opt Outનો વિકલ્પ પસંદ કરો 
  • Add Nominee પસંદ કરી નોમિનીની જાણકારી જોડો. 
  • નોમિનીની કોઈ આઈડી અપલોડ કરો.
  • નોમિનીનો ભાગ કેટલા ટકા હોવો જોઈએ તે પસંદ કરો. 
  • ડોક્યુમેન્ટ્સ પર ઈ-સાઈન થશે અને આધાર દ્વારા ઓટીપી દાખલ કરો.
  • 24થી 48 કલાક નોમિની તૈયાર થઈ જશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ