બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / delete these dangerous loan apps from your phone right now to protect data

સાવધાન / વહેલા જાગજો! તમારા ફોનમાંથી તાત્કાલિક ડિલીટ કરી દો આ 17 એપ, ચોરી લેશે તમારો અંગત ડેટા, ગૂગલે પણ હટાવી

Manisha Jogi

Last Updated: 07:15 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઈ જજો. આ પ્રકારની ફાઈનાન્સ એપ્લિકેશન તાત્કાલિક લોન આપવાનો વાયદો કરે છે, અને ડેટા ચોરી કરી લે છે.

  • સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો સાવધાન
  • ફોનમાં આ એપ્લિકેશન હોય તો ડિલીટ કરી દેજો
  • આ એપ્લિકેશન ફોનમાંથી ડેટા ચોરી કરી લે છે

જો તમે પણ એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઈ જજો. સિક્યોરિટી રિસર્ચરે માલવેર ઈન્ફેક્ટેડ ફાઈનાન્સ એપ્લિકેશન વિશે જાણકારી મેળવી છે. અનેક સ્માર્ટફોનમાં આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જો તમારા ફોનમાં પણ આ એપ્લિકેશન હોય તો ડિલીટ કરી દેજો. 

એપ્પલ અને ગૂગલની ઈકોસિસ્ટમ ખૂબ જ અલગ છે. એપ્પલ લિમિટેડ એક્સેસની સાથે એક ક્લોઝ્ડ સિસ્ટમ પર ફોકસ કરે છે, ગૂગલ વધુ ઓપ્શન આપે છે જેમાં રિસ્ક રહે છે.  આ પ્રકારની એપ્લિકેશન યૂઝર ડેટા માટે જોખમ તરીકે કામ કરે છે. 

આ પ્રકારની ફાઈનાન્સ એપ્લિકેશન તાત્કાલિક લોન આપવાનો વાયદો કરે છે, અને ડેટા ચોરી કરી લે છે. ગૂગલે અનેક એપ્લિકેશન ડિલીટ કરી છે, પરંતુ આ એપ્લિકેશન રિમૂવ કરતા પહેલા 12 મિલિયનથી વધુ લોકોએ આ એપ ઈન્સ્ટોલ કરી છે. જે યૂઝર્સે આ એપ ડાઉનલોડ કરી છે, તેઓ આ એપલ ડિલીટ કરે તેમ છતાં સાવચેત રહેવું. 

PhoneArenaએ આ પ્રકારની રિસ્કી એપ્લિકેશનનું લિસ્ટ જાહેર કર્યું છે, જો તમારા ફોનમાં પણ આ એપ્લિકેશન હોય તો તાત્કાલિક ડિલીટ કરી દો. પાસકોડ અને વાઈફાઈ પાસવર્ડ પણ બદલી દેવો. બેન્ક એકાઉન્ટ, ડિજિટલ વોલિટ પણ પાસકોડમાં ફેરવી દેવું. કોઈપણ પ્રકારની શંકાસ્પદ એક્ટિવિટી જોવા મળે તો સાવધાન થઈ જવું અને અજાણી લિંક પર ક્લિક ના કરવું. 

માલવેર ઈન્ફેક્ટેડ એપ્લિકેશન
1. AA Kredit
2. Amor Cash
3. GuayabaCash
4. EasyCredit
5. Cashwow
6. CrediBus
7. FlashLoan
8. PréstamosCrédito
9. Préstamos De Crédito-YumiCash
10. Go Crédito
11. Instantáneo Préstamo
12. Cartera grande
13. Rápido Crédito
14. Finupp Lending
15. 4S Cash
16. TrueNaira
17. EasyCash
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ