બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

VTV / decision-on-application-of-foreign-vaccine-will-be-decided-in-just-3-days-fight-against-pandemic-will-be-easy

કોવિડ 19 / વેક્સિનને લઈને સરકારે બદલી રણનીતિ, હવે માત્ર 3 દિવસમાં જ થઈ શકશે આ કાર્યવાહી

Nirav

Last Updated: 05:25 PM, 15 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના ચેપ સતત વધી રહ્યો છે. આ જોતા સરકારે કોરોના સામેની લડાઈની પોતાની નીતિમાં પણ ફેરફાર કર્યો છે.

  • કોરોના રસીને લઇને સરકારનો નિર્ણય 
  • હવે અરજી કર્યાના 3 દિવસમાં CDCSO એ લીધો નિર્ણય  
  • વિદેશી રસીની મંજૂરીને લઈને સરકારે કર્યો હતો નિર્ણય 

કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું હતું કે ભારતના ડ્રગ રેગ્યુલેટર વિદેશમાં ઉત્પાદિત કોરોના રસીના મર્યાદિત ઇમરજન્સી યુઝ માટેની અરજી મેળવ્યાના ત્રણ દિવસની અંદર નિર્ણય લેશે. સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટી, CDCSO એ નોંધણી પ્રમાણપત્રો (ઉત્પાદન અને તેની નોંધણી, કોરોના વેક્સિનના કિસ્સામાં ઉત્પાદન સ્થળ) અને આપાતકાલીન સ્થિતિમાં મર્યાદિત ઉપયોગ માટે મંજૂરી માટે ઇમ્પોર્ટ લાઇસન્સ માટેની અરજીની તારીખથી ત્રણ કાર્યકારી દિવસોની અંદર CDCSO વિચાર કરશે.

વિદેશી રસીઓને મંજૂરી આપવાનો સરકારનો નિર્ણય 

કેન્દ્ર સરકારે મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અથવા યુએસ, યુરોપ, યુકે અથવા જાપાનના ડ્રગ રેગ્યુલેટર્સની મંજૂરી વાળી કોરોના વાયરસની તમામ રસીઓને ઝડપી મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. આ પછી, CDCSO એ નિયમનકારી મંજૂરી અંગે વિસ્તૃત સૂચનાઓ જાહેર કરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે વિદેશમાં ઉત્પાદિત કોરોના રસી માટે નિયમકીય નિર્દેશ આપ્યો છે. તદનુસાર, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDCSO એ વિદેશમાં માન્ય કોરોના રસી વિશે માહિતી આપતી વિસ્તૃત માર્ગદર્શિકા તૈયાર કરી છે.

ભારતમાં વિદેશી રસીને મંજૂરીનો માર્ગ મોકળો થયો 

13 એપ્રિલના રોજ સરકારે કોવિડ -19 રસીઓને WHO માં લિસ્ટેડ કોરોનાની  રસીઓને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો આની સાથે જ યુએસએફડીએ, ઇએમએ, યુકે એમએચઆરએ, પીડીએમડીએ જાપાન દ્વારા મંજૂરી આપવામાં આવેલ રસીઓને પણ ભારતમાં મંજૂરી માટેનો માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આ નિર્ણયથી વિદેશી રસીઓને ભારત સુધી પહોંચવાની મંજૂરી મળશે અને જથ્થાબંધ આયાત અને રસી ઉત્પાદન ક્ષમતાને પ્રોત્સાહન મળશે, અને દેશની અંદર રસીઓની ઉપલબ્ધતામાં વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ