બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / december 2023 will be excellent for 5 zodiac signs they will enjoy money and luxury

ધર્મ / 2023નો છેલ્લો મહિનો એકદમ ધમાકેદાર! આ પાંચ રાશિના જાતકો આરામની જિંદગી જીવશે, જાણો તમારી રાશિનું માસિક રાશિફળ

Arohi

Last Updated: 02:16 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Zodiac Signs: ડિસેમ્બરનો મહિનો ગ્રહ-ગોચરના મામલામાં ખૂબ જ ખાસ હોય છે. આ મહિને બુધ, સૂર્ય, મંગળ અને શુક્રનું રાશિ પરિવર્તન ઘણા રાજયોગ બનાવી રહ્યા છે. આ રાજયોગ લોકોની કિસ્મત ચમકાવી દેશે.

  • 2023નો છેલ્લો મહિનો બદલી નાખશે કિસ્મત 
  • આ રાશિના લોકોને થશે જબરદસ્ત ફાયદો 
  • આરામની જિંદગી જીવશે આ રાશિના જાતકો 

ડિસેમ્બરનો મહિનો શરૂ થવાનો છે અને વર્ષ 2023ના આ છેલ્લા મહિનાથી લોકોને ઘણી આશાઓ છે કે આ વર્ષ ઘણું બધુ આપીને જશે. ડિસેમ્બર મહિનામાં ઘણા મહત્વપૂર્ણ ગ્રહ પરિવર્તન કરશે. જે બુધાદિત્ય રાજયોગ, આદિત્ય મંગળ યોગ વગેરે જેવા શુભ યોગ બનાવી રહ્યા છે. આ રાજયોગના કારણે 5 રાશિના લોકો માટે ડિસેમ્બર મહિનો શાનદાર રહેશે. આ લોકોને ખૂબ પૈસા, પ્રગતિસ સન્માન અને પ્રેમ મળશે. આવો જાણીએ કે ડિસેમ્બર મહિનાની લકી રાશિઓ કઈ છે. 

મેષ 
મેષ રાશિના જાતકોને ડિસેમ્બર 2023 ખૂબ જ લાભ આપી શકે છે. તમને નોકરી-વ્યાપારમાં ઈચ્છા અનુસાર પરિણામ મળી શકે છે. તમારૂ માન સન્માન વધશે. ધન લાભ થશે. વૃદ્ધિ વિવેકના દમ પર કામ પુરૂ થશે. બેરોજગારોને રોજગાર મળશે. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરી શકશો. લાંબા સમયથી બીમારી છે તો આ મહિને તમને તેનાથી રાહત મળશે. 

સિંહ 
સિંહ રાશિના જાતકો માટે આ મહિનો સુખદ શરૂઆત આપશે. સ્ટ્રેસ, પરેશાનીઓ દૂર થવાની સાથે જ માટી રાહત મળશે. નોકરીમાં ફેરફાર થશે. રાજનીતિમાં સક્રિય લોકો માટે ખાસ શુભ સમય છે. વિદેશથી જોડાયેલો વ્યાપાર કરનાર લોકોને લાભ થશે. લવ પાર્ટનરની સાથે સારો સમય પસાર થશે. 

કન્યા 
કન્યા રાશિના લોકો માટે ડિસેમ્બરનો મહિનો વરદાન સમાન છે. તમને કિસ્મતનો ભરપૂર સાથ મળશે. માન-સન્માન મળશે. લોકો તમારા નિર્ણયોના વખાણ કરશે. કોઈ મામલો તમારા પક્ષમાં બનશે. સ્વાસ્થમાં ખૂબ જ સુધાર જોવા મળશે. બસ ખાલી તમારે તમારા ગુસ્સા પર કંટ્રોલ કરવો જરૂરી છે. 

તુલા 
તુલા રાશિના લોકો માટે ડિસેમ્બરનો મહિનો પદ-પ્રતિષ્છા અને પૈસા અપાવશે. તમને એક બાદ એક ઘણા આર્થિક લાભ થશે. તમે પોતાની વૃદ્ધિ અને બળથી વિજય પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર મળી શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિથી મુલાકાત ભવિષ્યમાં મોટો લાભ અપાવશે. 

મીન 
મીન રાશિના લોકોને ઈચ્છા અનુસાર સફળતા મળી શકે છે. તમારૂ સપનું સાકાર થશે. વ્યાપાર કરનારને ખાસ લાભ થઈ શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ સાબિત થવાની છે. નોકરીમાં ફેરફારની ઈચ્છા પૂર્ણ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ