બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Dead fish were found in an ambulance in Uttar Pradeshs Urai district.

હડકંપ / VIDEO : દોડતી એમ્બ્યુલન્સમાંથી ચાર કોથળા ભરીને માછલાં નીકળતાં મોટો હોબાળો, વીડિયો વાયરલ

Kishor

Last Updated: 07:14 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના ઉરાઈ જિલ્લાના રામપુરામા એમ્બ્યુલન્સમાંથી મૃત માછલી ભરેલા ત્રણ કોથળા મળી આવ્યા હતા.

  • ઉત્તર પ્રદેશના ઉરાઈ જિલ્લાના રામપુરામા ચોંકાવનારી ઘટના
  • એમ્બ્યુલન્સમાંથી દર્દીની જગ્યાએ મૃત માછલીઓ મળતા હડકંપ 
  • હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી 

ઉત્તર પ્રદેશના ઉરાઈ જિલ્લાના રામપુરામાંથી અવારનવાર પસાર થતી એમ્બ્યુલન્સને લઈને ફરજ પરના પોલીસકર્મીઓ શંકા ગઈ હતી. જેને લઈને પોલીસકર્મીઓએ એમ્બ્યુલન્સને અટકાવી તલાશી લેતા તેમાંથી દર્દીની જગ્યાએ મૃત માછલી ભરેલા ત્રણ કોથળા મળી આવ્યા હતા. આ મામલે  હડકંપ મચી ગયો હતો. બાદમાં પોલીસે એમ્બ્યુલન્સ ચાલકની અટકાય કરી માછલીઓનો જથ્થો કબ્જે કરાયો હતો. હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

એમ્બ્યુલન્સમાં દર્દીની જગ્યાએ માછલીઓ 

પોલીસે એમ્બ્યુલન્સમાંથી ગેરકાયદે અન્ય સ્થળોએ માછલીઓ મોકલવાના કારસ્તાન ઉઘાડું પાડ્યું હતું. એમ્બ્યુલન્સની પાછળના સ્ટ્રેચર પર દર્દીને બદલે માછલીઓથી ભરેલી ત્રણ બોરીઓ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એમ્બ્યુલન્સમાં દર્દીની જગ્યાએ માછલીઓ ભરેલી ત્રણ બોરીઓ મળી આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જથ્થો ક્યાંથી મેળવી કયા લઇ જવાતો હતો?
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.બીજી તરફ માધોગઢ સર્કલ ઓફિસર શૈલેન્દ્ર બાજપાઈએ જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સની પાછળની સીટ પરથી ત્રણ બોરમાં માછલી મળી આવી છે. હાલ આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. જથ્થો ક્યાંથી મેળવી કયા લઇ જવાતો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ