બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / darsh amavasya pitra dosh mukti upay how to remove pitra dosh in gujarati

માન્યતા / આ દિવસે છે દર્શ અમાસ: કરો ચંદ્ર દેવની પૂજા ને મેળવો પિતૃદોષથી મુક્તિ, મળશે પિતૃઓના આશીર્વાદ

Manisha Jogi

Last Updated: 03:28 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દિવસે પૂર્વજોની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. દર્શ અમાસના દિવસે કેટલાક ઉપાય કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.

  • ચંદ્ર દેવને પ્રાર્થના કરવાથી ઈચ્છાપૂર્તિ થાય છે
  • દર્શ અમાસના દિવસે પિતૃઓ ધરતી પર આવતા હોવાની માન્યતા
  • આ દિવસે કેટલાક ઉપાય કરવાથી પિતૃદોષથી મળશે મુક્તિ

Darsh Amavasya 2023- ધાર્મિક માન્યતા અનુસાર હિંદુ ધર્મમાં દર્શ અમાસનું ખાસ છે. દર્શ અમાસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી. દર્શ અમાસના દિવસે ચંદ્ર દેવને પ્રાર્થના કરવાથી ઈચ્છાપૂર્તિ થાય છે. દર્શ અમાસના દિવસે પિતૃઓ ધરતી પર આવતા હોવાની માન્યતા છે. આ દિવસે પૂર્વજોની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. દર્શ અમાસના દિવસે કેટલાક ઉપાય કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. આ દિવસે પિતૃદોષ દૂર કરવા માટેના ખાસ ઉપાય વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

દર્શ અમાસ 2023 
17 જૂન 2023થી દર્શ અમાસની તિથિ શરૂ થઈ રહી છે. સવારે 9:11 વાગ્યાથી આ તિથિની શરૂઆત થશે અને 18 જૂન 2023ના રોજ સવારે 10:06 વાગ્યે પૂર્ણ થશે. ચંદ્ર પૂજન માટે 17 જૂનના રોજ દર્શ અમાસની ઊજવણી કરવામાં આવશે. ઉદય તિથિ અનુસાર 18 જૂન 2023ના રોજ આ  દર્શ અમાસ ઊજવવામાં આવશે. 

દર્શ અમાસે કરો આ ઉપાય 

  • દર્શ અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી તર્પણ કરો, અમાસના દિવસે ગંગા અથવા અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. 
  • દર્શ અમાસના દિવસે સ્નાન કર્યા પછી તર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 
  • કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો દર્શ અમાસે ચંદ્રની પૂજા કરવી જોઈએ. 
  • દર્શ અમાસે દિવસે ચંદ્રની પૂજા કરવાથી આરોગ્ય તંદુરસ્ત થવાના આશીર્વાદ મળે છે તથા અનેક બિમારીઓથી છુટકારો મળે છે. 
  • દર્શ અમાસના દિવસે દિવસે માઁ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દાંપત્ય જીવન સુખમયી બને છે અને તમામ સમસ્યાઓથી મુક્તિ મળે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ