બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ફેશન અને સૌંદર્ય / dandruff problem started with increasing cold adopt these methods to prevent hair fall

કામની ટિપ્સ / ઠંડી વધતા જ માથામાં શરૂ થઇ ગઇ છે ડેન્ડ્રફની સમસ્યા? તો આજથી જ ખરતા વાળને અટકાવવા અપનાવો આ ટિપ્સ

Arohi

Last Updated: 11:44 AM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hair Care: અમુક સરળ અને ઘરગથ્થુ ઉપાયને અપનાવી તમે શિયાળાની સિઝનમાં ડેન્ડ્રફને ઓછો કરી શકો છો અને પોતાના વાળને ખરવાથી બચાવી શકો છો આવો જાણીએ કઈ રીતે?

  • ગુલાબી ઠંડીની શરૂઆત 
  • શિયાળામાં વધી જાય છે ડેન્ડ્રફની સમસ્યા 
  • ખરતા વાળને અટકાવવા કરો આ ઉપાય 

શિયાળામાં વાળ ખરવાની અને ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે. શિયાળામાં ડ્રાય વાતાવરણના કારણે સ્કેલ્પમાંથી મોઈસ્ચર જતુ રહે છે. જેનાથી વાળમાં ખોટો થવા લાગે છે. તેના ઉપરાંત શિયાળામાં ગરમ પાણીથી વાળ ધોવાની આદત પણ ખોડો વધારી શકે છે અને તેના કારણે વાળ ખરે છે. એવામાં અમુક ઘરગથ્થુ ઉપાય કરી તમે ખોડો દૂર કરી શકો છો. 

લીંબૂનો રસ 
લીંબૂના રસમાં વિટામિન-સી હોય છે. જે ડેન્ડ્રફ ખતમ કરવામાં મદદ કરે છે. અઠવાડિયામાં 2-3 વખત લીંબૂનો રસ લગાવો. લીંબૂના રસને નારિયેળના તેલની સાથે મિક્સ કરીને લગાવી શકાય છે. તેને વાળ પર લગાવવાથી વાળ હાઈડ્રેટ રહેશે અને ખોડો નહીં થાય. 

એલોવેરા 
એલોવેરામાં એવા ઘણા ગુણ હોય છે જે ડેન્ડ્રફને ખતમ કરે છે. તેમાં એન્ટી-ફંગલ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. આ ગુણ ડેન્ડ્રફને વધવા નથી દેતો. એલોવેરામાં હાજર એન્ઝાઈમ્સ ડેડ સ્કિન સેલ્સને સાફ કરે છે જે ડેન્ડ્રફના કારણે બને છે. તે વાળ અને સ્કેલ્પને હાઈડ્રેટ રાખીને ડેન્ડ્રફને રોકે છે. 

નારિયેળ તેલ 
નારિયેળ તેલમાં એન્ટી-ફંગલ ગુણ હોય છે. જે ડેન્ડ્રફ ઉત્પન્ન કરનાર ફંગસને રોકે છે. તેનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. તે વાળને પ્રાકૃતિક રીતે મોઈસ્ચર આપે છે. જેનાથી વાળ ડ્રાય નથી રહેતા. મોઈસ્ચરના કારણે વાળનો ડેન્ડ્રફ દૂર થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ