બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / cyber fraud helpline number where to call and report cyber crime

કામની વાત / સાયબર ફ્રોડના કારણે બેંકમાંથી રૂપિયા ઉપડી ગયા? તો તુરંત આ નંબર કરો ડાયલ, પૈસા આવી શકે છે રિટર્ન

Manisha Jogi

Last Updated: 01:47 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ આવવાને કારણે સાયબર ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ કેસ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે લોકો જીવનભરની કમાણી ગુમાવી બેસે છે.

  • સાયબર ક્રાઈમના કેસમાં સતત વધારો
  • ઈન્ટરનેટના ઉપયોગ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું
  • આ નંબર પર નોંધાવો સાયબર ક્રાઈમની ફરિયાદ

ઈન્ટરનેટ આવ્યા પછી તમામ કામ સરળ થઈ ગયા છે. ઈન્ટરનેટથી એક એવા યુગનું નિર્માણ થયું છે, જેનાથી તમે અનેક વસ્તુઓ અને સર્વિસનો ઘરેબેઠા લાભ મેળવી શકો છો. આજના સમયમાં ગેમિંગ, એજ્યુકેશન, બિઝનેસ, ઈ-કોમર્સ સહિત તમામ ક્ષેત્રે ઈન્ટરનેટની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. બીજી તરફ ઈન્ટરનેટ આવવાને કારણે સાયબર ક્રાઈમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ કેસ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે લોકો જીવનભરની કમાણી ગુમાવી બેસે છે. આ કારણોસર ઈન્ટરનેટના ઉપયોગ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 

  • તમારી નાની અમથી બેજવાબદારીને કારણે તમને નુકસાન થઈ શકે છે. ભારતમાં ડિજિટલ ફ્રોડ થવા છતાં લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને શું કરવું તેનો ખ્યાલ રહેતો નથી. 
  • અનેક લોકો ગભરાઈ જાય છે. અહીંયા અમે તમને એક ખાસ હેલ્પલાઈન નંબર વિશે જણાવી રહ્યા છીએ. સાયબર ફ્રોડનો શિકાર થયા પછી તમારે તાત્કાલિક હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. 
  • કોલ કર્યા પછી તમારે આ નંબર પર સાયબર ફ્રોડની જાણકારી આપવાની રહેશે. તમારી સાથે જે પણ સાયબર ક્રાઈમ થયો તેની વિગતવાર જાણકારી આપવાની રહેશે. 
  • સાયબર ફ્રોડ થવાના 1 કલાકમાં તેની જાણકારી આપવાની રહેશે. 1 કલાકમાં સાયબર ક્રાઈમની જાણકારી આપવાથી, જે એકાઉન્ટમાં પૈસા જમા થયા છે, તે ફ્રીજ કરવામાં આવશે. આ પ્રકારે કરવાથી પૈસા પરત મળવાની સંભાવના વધી જાય છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ