બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Customers will be rewarded for uploading GST bills on the mobile app

આખરી ઓપ / સરકાર બનાવશે કરોડપતિ ! મોબાઈલ એપમાં GST બીલ અપલોડ કરવા પર મળશે આ ઈનામ, જાણો ડિટેલ્સ

Kishor

Last Updated: 04:14 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર 'મેરા બિલ મેરા અધિકાર' યોજના લોન્ચ કરવા જઈ રહી છે. યોજના હેઠળ મોબાઇલ એપ પર GST બિલ અપલોડ કરવા પર ગ્રાહકોને ઇનામ આપવામાં આવશે.

  • એપ પર GST બિલ અપલોડ કરવા પર ગ્રાહકોને મળશે ઇનામ
  • મોદી સરકાર લાવી રહી છે નવી યોજના
  • યોજનાની તૈયારીને આખરી ઓપ, ગમે ત્યારે જાહેરાત

દેશના નાગરિકોને ટૂંક સમયમાં મોબાઇલ એપ પર GST ઇન્વૉઇસ અપલોડ કરવા બદલ ઇનામ મળી શકશે. આગામી સમયમા સરકાર દ્વારા 'મેરા બિલ મેરા અધિકાર' યોજના લોન્ચ કરવામાં આવી શકે છે.વધુમાં આ યોજનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આ અંગે જાણકાર બે અધિકારીઓએ  'પીટીઆઈ-ભાષા' સાથે વાતચિતમાં કહ્યું કે જે લોકો રિટેલર અથવા જથ્થાબંધ વેપારી પાસેથી મળેલ બિલ ઈનવોઈસ એપ પર અપલોડ કરશે. તેમને 10 લાખ રૂપિયાથી માંડી 1 કરોડ રૂપિયા સુધીની માસિક આથવા ત્રિમાસિક રોકડ આપવામાં આવી શકે છે. 

credit card | VTV Gujarati

ટેક્સની રકમ સહિતની વિગત હોવી ફરજિયાત 

મેરા બિલ મેંરા અધિકાર' એપ iOS અને Android એમ બન્ને વર્ઝનમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ બને પ્લેટફોર્મ પર તમેં બિલ અપલોડ કરી શકો છે. એપ પર અપલોડ કરવામાં આવેલ 'ઈનવોઈસ'માં વિક્રેતાનો GSTIN, ઈન્વોઈસ નંબર, ચૂકવેલ રકમ અને ટેક્સની રકમ સહિતની વિગત હોવી ફરજિયાત છે. 

ગ્રાહકની જાણ વગર બિલમાં કેરી બેગનો ચાર્જ જોડી શકાશે નહીં, નહીંતર દુકાનદાર  પર થશે મોટી કાર્યવાહી | carry bag charging unfair ncdrc strict on addin the  amount of the bill

બીલની કિંમત 200 હોવી જોઈએ

વધુમાં અધિકારીના જણાવાયા અનુસાર એક વ્યક્તિ એક મહિનામાં વધુમાં વધુ 25 બિલ 'અપલોડ' કરી શકે છે, જેની ઓછામાં ઓછી કિંમત રૂ. કિંમત રૂ.200 હોવી જોઈએ. આ યોજનો ઢાંચો લગભગ તૈયાર હોવાથી આ અંગે સબંધિત વિભાગ દ્વારા ગમે ત્યારે જાહેરાત કરવામાં આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ