બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / crystal ganesha statue for happiness and prosperity crystal ganesha benefits

ધર્મ / ઘરમાં લાવો ભગવાન ગણેશની આવી મૂર્તિ, થશે સુખ-સમૃદ્ધિમાં વધારો, ચમકી જશે ભાગ્ય

Arohi

Last Updated: 05:43 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન ગણેશને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. સાથે જ તે સુખ-સમૃદ્ધિ અને વૈભવના પ્રતીક છે.

  • આ દિશામાં લગાવો ભગવાન ગણેશની મૂર્તિ 
  • સુખ-સમૃદ્ધિનો ઘરમાં થશે વાસ 
  • ગણેશજી ચમકાવશે કિસ્મત

હિન્દૂ ધર્મમાં આસ્થાના ઘણા પ્રતીક છે. તેમાંથી એક ભગવાન ગણેશ છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. સાથે જ તે સુખ-સમૃદ્ધિ અને વૈભવના પ્રતીક છે. માન્યતા છે કે ભગવાન ગણેશની પ્રતિમા ઘરમાં રાખવાથી સુખ અને સમૃદ્ધિ બની રહે છે. ઘરમાં કોઈ પ્રકારનો ક્લેશ પેદા નથી થતો. પરિવાર હંમેશા ખુશીઓથી ભરી જાય છે. એવામાં જાણીએ ભગવાન ગણેશની ક્રિસ્ટલની મૂર્તિ કઈ રીતે મુકવી જોઈએ. 

 ક્રિસ્ટલની ગણેશ મૂર્તિના લાભ (Crystal Ganesha Statue Benefits)
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ક્રિસ્ટલની મુર્તિ રાખવી ખૂબ જ શુભ છે. ઘરમાં ગણેશની ક્રિસ્ટલની મૂર્તિ રાખવાથી વાસ્તુ દોષ દૂર થયા છે અને સકારાત્મકતા આવે છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. 

ક્યાં લગાવશો ભગવાન ગણેશની ક્રિસ્ટલની મૂર્તિ? 
ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ગણપતિની ક્રિસ્ટલની મૂર્તિ સ્થાપિત કરવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ શાંતી બની રહે છે. સાથે જ પરિવારના સદસ્યોની આર્થિક સ્થિતિ સારી રહે છે. તે ઉપરાંત ગણેશજીને ઘરના પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં પણ સ્થાપિત કરી શકાય છે. પરંતુ ધ્યાન રાખો કે ભગવાન ગણેશના બન્ને પગ જમીનને સ્પર્શ કરતા હોય.

દક્ષિણ દિશામાં ન રાખો મુર્તિ 
ભગવાન ગણેશની મૂર્તિને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખો. સાથે જ હંમેશા ધ્યાન રાખો કે પૂજા ઘર હોય ત્યાં ગંદકી ન હોય. કારણ કે આમ થવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ