બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Cruise reaches Ahmedabad's riverfront: Floating restaurant and music can be enjoyed

આનંદો / અમદાવાદના રિવરફ્રન્ટ પર પહોંચી ગઈ ક્રૂઝ: ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને મ્યુઝિકની માણી શકાશે મજા, જાણો ક્યારે શરૂ થશે સુવિધા

Priyakant

Last Updated: 10:14 AM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રૂઝ તૈયાર થયા બાદ સાબરમતી નદીમાં ઉતારવામાં આવશે જેથી આ ઉનાળા દરમિયાન લોકોને ક્રૂઝની મજા માણી શકશે

  • અમદાવાદીઓ માટે વધુ એક આનંદના સમાચાર 
  • ઉનાળામાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણશે અમદાવાદીઓ 
  • આ ક્રુઝમાં મ્યુઝિકલ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની સુવિધા હશે
  • એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટમાં આ ક્રુઝ શરુ થશે

અમદાવાદીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ટુંક જ સમયમાં અમદાવાદ સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. વાત જાણે એમ છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં રિવરક્રૂઝ મુકાશે. જેને લઈ હાલમાં વાસણા બેરેજ ખાતે વિશાલ  ક્રૂઝનું માળખું તૈયાર થઇ રહ્યું છે. મહત્વનું છે કે, ક્રૂઝ તૈયાર થયા બાદ સાબરમતી નદીમાં ઉતારવામાં આવશે જેથી આ ઉનાળા દરમિયાન લોકોને ક્રૂઝની મજા માણી શકશે. 

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ટુંક જ સમયમાં રિવરક્રૂઝ મુકાશે. વિગતો મુજબ તંત્ર દ્વારા તેની તૈયારીના ભાગરૂપે વાસણા બેરેજ ખાતે વિશાલ  ક્રૂઝનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટમાં આ ક્રુઝ શરુ થશે. જેથી ઉનાળા દરમિયાન  લોકો આ ક્રુઝ ઉપર રેસ્ટોરેન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે. 

ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની સુવિધા
વિગતો મુજબ આ ક્રુઝમાં મ્યુઝિકલ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની સુવિધા હશે. આ ક્રુઝ સરદાર બ્રીજથી ગાંધીબ્રીજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે. 

નોંધનીય છે કે, વલસાડના ઉંમરગામથી આ ક્રુઝ રિવરફ્રન્ટ પહોંચ્યું હતું. જે બાદમાં ત્રણ મહિનામાં તેને એસેમ્બલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ ક્રૂઝ ઉપર 125 -150 લોકો એક સાથે બેસી શકે છે. આ સાથે અલગ અલગ સેવાઓ જુદા જુદા ચાર્જ સાથે નક્કી કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ