બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સ્પોર્ટસ / રાજકોટ / Cricket / Cricketer Rohit Sharma's iPhone was stolen during practice in Rajkot

IND vs AUS / રાજકોટમાં ક્રિકેટર રોહિત શર્માનો આઇફોન ચોરાયો, પ્રેક્ટિસ દરમિયાન આઇફોન થયો ગુમ, પોલીસ ફરિયાદ નહીં

Kishor

Last Updated: 05:45 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ બાદ પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માનો આઇફોન ગુમ થયો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

  • રાજકોટમાં ક્રિકેટર રોહિત શર્માનો આઇફોન ચોરાયો
  • ગઈકાલે પ્રેક્ટિસ દરમિયાન આઇફોન ગુમ થયો હતો
  • ગઇકાલે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા બાદ રોહિત શર્માનો આઇફોન ગુમ થયો

રાજકોટના આંગણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન -ડે મેચ યોજાઇ રહી છે. જેને લઈને રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી ક્રિકેટ રસિકો ઉમટી પડ્યા છે. ક્રિકેટના આ માહોલ વચ્ચે રાજકોટમાં ક્રિકેટર રોહિત શર્માનો આઇફોન ગુમ થયો હોવાની ઘટની ચર્ચા હાલ જોરશોરથી ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે ગઈકાલે પ્રેક્ટિસ દરમિયાન આઇફોન ગુમ થયો હતો. ગઇકાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ બાદ રોહિત શર્માનો આઇફોન ગુમ થયો હોવાનું સામે આવ્યું છે જોકે હજુ સુધી આ મામલે કોઇ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

હજુ સુધી કોઇ સત્તાવાર પોલીસ ફરિયાદ નથી નોંધાઇ

સૂત્રોનું માનીએ તો નેટ પ્રેક્ટિસ બાદ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો મોબાઇલ ખોવાયો હોવાની ચર્ચા ચાલી રહી હતી. જોકે આ મામલે ફરિયાદ ન નોંધાઈ હોવાનું પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઇએ જણાવ્યું છે. બીજી બાજુ મોબાઇલ ગુમ થયાની વાત વહેતી થતા જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો કર્મચારીઓ અને ગ્રામ્ય પોલીસ મથકના સ્ટાફ દ્વારા મોડી રાત સુધી તપાસ પણ ચલાવવામાં આવી હતી. જો કે હજુ સુધી મોબાઈલ ન મળ્યો હોવાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ