બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Cracks fell in Ahmedabad's Wadj metro station, questions raised on security

ખુલાસો / પૈસા પડ્યાં કે પોપડા? વાડજ મેટ્રો સ્ટેશનનો છતનો હિસ્સો તૂટ્યો, સદનસીબે જાનહાની ટળી

Vishal Khamar

Last Updated: 09:12 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં વાડજ મેટ્રો સ્ટેશનમાં એન્ટ્રી પાસે જ છતમાંથી પોપડા પડતા થોડા સમય માટે મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે અચાનક મેટ્રો સ્ટેશનમાં પોપડા પડતા અનેક સવાલો મુસાફરોમાં ચર્ચાઈ રહ્યા હતા.

  • અમદાવાદના વાડજ મેટ્રો સ્ટેશનમાં પડ્યા પોપડા
  • એક વર્ષ અગાઉ બનેલા મેટ્રો સ્ટેશનમાં પડ્યા પોપડા 
  • મેટ્રો સ્ટેશનમાં પોપડા પડતા સુરક્ષા પર ઉઠ્યા સવાલ

અમદાવાદનાં વાડજ મેટ્રો સ્ટેશનમાં આજે બપોરના સુમારે અચાનક જ છતમાંથી પોપડા પડતા લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે એક વર્ષ અગાઉ જ બનેલા મેટ્રો સ્ટેશનમાં પોપડા પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મેટ્રો સ્ટેશનની એન્ટ્રી પાસે જ છતમાંથી પોપડા મુસાફરોમાં ભય છવાઈ ગયો હતો.

છત પર સમારકામ કરવાનું હોવાથી તે ભાગમાં ડેમેજ કરવામાં આવ્યું હતુંઃ PRO
વાડજ મેટ્રો સ્ટેશનમાં એન્ટ્રી પાસે જ ઉપરની છતનો અમુક ભાગ માંથી પોપડા પાડ્યા હોવાની માહિતી સામે આવી હતી. ઉપરની છત પરથી પોપડા પાડ્યા હતા જે મામલે મેટ્રો પ્રોજેક્ટના PRO દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ઘટનાને લઈ મેટ્રોના PRO દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે મેટ્રોના તમામ સ્ટેશનો પર ઈન્સ્પેક્શન કરવામાં આવતુ હોય છે ત્યારે વાડજ સ્ટેશન ખાતે જે POP પડ્યુ હતુ તેનું તાત્કાલિકના ધોરણે રિપોરિંગ કામ કરી દેવામાં આવ્યુ હતુ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ