કોરોના વાયરસ / સુરતના કોરોનાગ્રસ્ત 10 દર્દીઓની યાદી મનપા દ્વારા જાહેરહિતમાં કરાઈ જાહેર, જાણી લો નામજોગ

Coronavirus surat 10 positive patient names SMC gujarat

કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. કોરોનાના શંકાસ્પદ કેસમાંથી 12 દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે હજુ પણ અન્ય 6 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. મહત્વનું છે કે કેટલાક લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાય આવ્યાં હતા. જેથી તેમને આઇસોલેશનમાં ખસેડાયા હતા. ત્યારે 12 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જેથી તંત્રએ પણ થોડો રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે આ દરમિયાન સુરત મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ