બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat Ahmedabad 3 vord add in corona redzone list

ચિંતાજનક / અમદાવાદમાં નવા ત્રણ વૉર્ડને રેડ ઝોનમાં મૂકાયા, આજથી દુકાનદારો-ફેરિયાઓને માસ્ક પહેરવું ફરજિયાત

Gayatri

Last Updated: 01:08 PM, 1 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને નથી વધતા એટલા રાતે વધે છે અને રાતે નથી વધતા એટલા દિવસે વધે છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ અંગે ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે, અમદાવાદમાં નવા 3 વોર્ડને રેડઝોનમાં ઉમેરવામાં આવ્યા છે.

  • અમદાવાદમા નવા 3 વોર્ડને કોરોના રેડઝોન જાહેર કરાયા
  • માસ્ક અને સેનેટાઈઝર સહિતના નિયમો મામેલે મનપા કડક
  • દર્દીઓ સાજા થવાની સંખ્યા વધી

ગુજરાતમાં કોરોના વાયરસની વિકટ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ અમદાવાદમાં કોરોનાની કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને શાહપુર આ 6 વોર્ડના વિસ્તાર રેડઝોન જાહેર કરાયા હતા. ત્યારે હવે નવા 3 વોર્ડને રેડઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. 

નવા 3  કોરોના રેડ ઝોન

  • સરસપૂર
  • અસારવા
  • ગોમતી પુર

આંકડાકિય માહિતી

249 નવા કેસ, 12ના મોત, 81 જેટલા લોકો સાજા થયા. એક્ટિવ કેસ 2470, 46 વેન્ટિલેટર ઉપર. કુલ ટેસ્ટની સંખ્યા 28034 થાયા છે. 

માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યિલ ડિસ્ટન્સિંગ મામલે મનપા કડક 

છેલ્લા 2 કલાકમાં 104 ટીમ આ નિર્ણયનો અમલ કરાવી રહી છે. 1026 જેટલા લોકોને 3 લાખથી વધુ દંડ વસૂલવામાં આવ્યો છે. 4 એકમો સિલ કરવામાં આવ્યા છે. 

વધુમાં વિજય નેહરાએ જણાવ્યું હતુ કે, એક બીજા માણસોથી અંતર રાખવુ, વારંવાર સાબુથી હાથ ધોવાનું રાખીએ. કોરોનાની મહામારીને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ છે. જેથી આ બધી તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.

ફેરિયાઓને મફત માસ્ક અને સેનેટાઈઝર વહેંચાયા

અત્યાર સુધીમાં તમામ ફેરીઆઓને 20 હજાર 270 માસ્કનું વિતરણ કરવામાં આવ્યા છે. 4354 સેનેટાઈઝરની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરીજનોએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. 104 જેટલી ટીમ દ્વારા આ નિયમનો અમલ કરવામાં આવી રહ્યો છે. જંગી પ્રમાણમાં સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ