બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Corona vaccine maker Dr. Cyrus Poonawala suffered a cardiac arrest

BIG NEWS / કોરોના વેક્સિન બનાવનાર ડૉ. સાયરસ પૂનાવાલાને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ, એન્જીયોપ્લાસ્ટી બાદ ICUમાં દાખલ

Priyakant

Last Updated: 08:43 AM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyrus Poonawalla Latest News : રસી ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ, હોસ્પિટલમાં કરાઇ એન્જિયોપ્લાસ્ટી

  • સીરમ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન ડૉ. સાયરસ પૂનાવાલાને કાર્ડિયાક અરેસ્ટ
  • હળવા કાર્ડિયાક અરેસ્ટ બાદ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી 
  • એન્જિયોપ્લાસ્ટી બાદ હાલ ઝડપથી સાજા થઈ રહ્યા છે ડૉ. સાયરસ પૂનાવાલા

Cyrus Poonawalla News : પૂણે સ્થિત રસી ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સાયરસ પૂનાવાલાને હાર્ટ એટેક આવ્યો હતો.  અહીંની એક હોસ્પિટલમાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ડૉક્ટરોએ શુક્રવારે જણાવ્યું હતું કે 82 વર્ષીય પૂનાવાલાને ગુરુવારે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. રૂબી હોલ ક્લિનિકના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પુરવેઝ ગ્રાન્ટે જણાવ્યું હતું કે, સાયરસ પૂનાવાલાને હળવો કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને તે ઝડપથી સાજા થઈ રહ્યા છે. 

હોસ્પિટલના કન્સલ્ટન્ટ અલી દારૂવાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડૉ સાયરસ પૂનાવાલાને 16 નવેમ્બરના રોજ હળવો કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને શુક્રવારે સવારે રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, ડૉ.પૂનાવાલાની એન્જિયોપ્લાસ્ટી ડૉ.પૂર્વેઝ ગ્રાન્ટ, ડૉ.મેકલે અને ડૉ.અભિજીત ખર્ડેકરની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે અને તબિયત સારી છે. ડૉ. પૂનાવાલા સાયરસ પૂનાવાલા ગ્રુપના ચેરમેન પણ છે, જેમાં રસી બનાવતી કંપની SII પણ સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ