બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / આરોગ્ય / cooler side effects on health increase the risk of asthma dengue malaria

ચેતી જજો! / કુલરની ઠંડી હવા બની શકે છે ઢગલા બંધ બિમારીઓનું કારણ, થઈ જાઓ સાવધાન નહીં તો આવી શકે છે પસ્તાવવાનો વારો

Arohi

Last Updated: 08:58 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cooler Side Effects: ઉનાળામાં ઘણા ઘરોમાં કૂલર ચાલતા હોય છે. કૂલરથી એકદમ ફોર્સમાં ઠંડી હવા આવે છે. જેના કારણે રૂમમાં તરત ઠંડક થઈ જાય છે. પરંતુ તેનાથી શરીરને ઘણા નુકસાન થઈ શકે છે.

  • તમે પણ દિવસ-રાત ચલાવો છો કુલર? 
  • તો થઈ જાઓ સાવધાન 
  • નહીં તો સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન 

ઉનાળામાં કુલરનો સહારો લેવો સામાન્ય વાત છે. કૂલરથી એકદમ ફોર્સમાં ઠંડી હવા આવે છે. જેના કારણે રૂમમાં તરત ઠંડક થઈ જાય છે. તરત ઠંડી હવા આપવાના કારણે તે પંખાની તુલનામાં વધારે ઠંડક આપે છે. પરંતુ તેનાથી શરીરને ઘણા નુકસાન થઈ શકે છે. હંમેશા કૂલરની હવામાં રહેવાના ઘણા નુકસાન છે. 

પહેલું તો કુલરમાંથી અવાજ ખૂબ જ આવે છે જેના કારણે તમારો મૂડ ચિડચિડો થઈ શકે છે. ત્યાં જ કૂલર પાણીને એક પ્રકારે વોટર વેપર એટલે કે વરાળના રૂપમાં નિકાળે છે. એવામાં જ્યારે આસપાસના વાતાવરણમાં ખૂબ મોસ્ચ્યર કે હ્યુમિડિટી હોય છે તો તે વધારે મોસ્ચ્યર ઉભુ કરે છે. જેના કારણે નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત કૂલરનો સતત ઉપયોગ કરવાથી બીમારીઓને વધતી અટકાવી શકાય છે. 

કૂલરમાં વધારે રહે છે નુકસાન 
ભેજ વાળા વાતાવરણમાં કૂલર નિષ્ફળ 

એક રિપોર્ટ અનુસાર કૂલર ભેજ વાળા વાતાવરણમાં કામ નથી આવતું. તે ભેજને વધારી દે છે. હવામાં ભેજ ત્યારે વધારે હોય છે જ્યારે હ્યુમિડિટી વધારે હોય છે એવામાં કૂલરની હવા પણ આવું જ કામ કરે છે. હવામાં પાણીને ફેંકે છે. આ બન્ને મળીને આસપાસ હવામાં મોસ્ચ્યરને વધારે છે જેનાથી ભેજ વધે છે. 

ડેંગ્યુ-મલેરિયાનો ખતરો 
સરકારની તરફથી હંમેશા સલાહ આપવામાં આવે છે કે કૂલરનું પાણી મોટાભાગે બદલતા રહેવું જોઈએ. તેના પાછળનું આજ કારણ છે. કૂલરમાં હાજર વોટર ટેન્કમાં પાણી ભરેલું રહે છે. ભરેલા પાણીમાં મલેરિયા અને ડેંગ્યુના લાર્વા થાય છે. જ્યારે કૂલર ચાલે છે તો તે લાર્વા હવાની સાથે આખા ઘરમાં ફેલાઈ જાય છે અને વૃદ્ધિ કરી મેલેરિયા અને ડેંગ્યુના મચ્ચર બનાવે છે. આ રીતે ડેન્ગ્યુ અને મલેરિયાનું કારણ બની શકે છે. 

અસ્થમા દર્દીઓને મુશ્કેલી 
જે લોકો અસ્થમાથી પીડિત છે તેમના માટે કૂલર અસ્થમાની મુશ્કેલીઓને વધારી શકે છે. અસ્થમાના દર્દીઓને એવી હવા જોઈએ જે વધારે ભેજ વાળી ન હોય. પરંતુ કૂલરથી નિકળતી હવા ભેજ વાળી હોય છે. તેનાથી અસ્થમાની સમસ્યા વધી શકે છે. જોકે કૂલરથી કોઈને અસ્થમા નથી થતો.

બંધ રૂમમાં કૂલર નથી કરતૂ કામ 
જે રૂમમાં વેન્ટીલેશન ન હોય તે કૂલર કામ નથી કરતૂ. હકીકતે, કૂલરથી નિકળતું વાટર વેપર રૂમમાં જ બનતું રહે છે. જેના કારણે રૂમમાં હ્યુમિડિટી વધી જાય છે. માટે કૂલર ખુલા ઘરમાં કે બાર વધારે કામ કરે છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ