બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Consuming boiled potatoes with milk has many benefits for the body, it is also effective in weight loss

Health Tips / દૂધ સાથે બાફેલ બટાટાનું સેવન કરવાથી શરીરને મળે છે અનેક ફાયદા, વજન ઘટાડવામાં પણ છે કારગર

Megha

Last Updated: 05:55 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાફેલા બટાટા સાથે દૂધનું સેવન કરો તો હાડકાં મજબૂત કરી થઈ શકે છે સાથે જ પાચનશક્તિ પણ ઘણી સારી રહે છે.

  • બાફેલ બટાટા અને દૂધના સેવનથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે
  • પાચનશક્તિ પણ ઘણી સારી રહે છે
  • ઇમ્યુનિટી પાવર બુસ્ટ થાય છે

આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલને કારણે ઘણી બમારીઓ વહેલી ઉંમરે જ શરીરમાં પ્રવેશી જાય છે. જેમાંથી એક છે હાડકાં કમજોર થવા. વહેલી ઉંમરે જો શરીરના હાડકાં કમજોર થવા લાગે તો વૃધ્ધવસ્થા ઘણી વહેલી આવી જાય છે. એવામાં જો અમુક ખોરાકનું એક સાથે સેવ કરો તો આ બીમારીથી બચી શકો છો. તમે બાફેલા બટાટા સાથે દૂધનું સેવન કરો તો હાડકાં મજબૂત કરી થઈ શકે છે સાથે જ પાચનશક્તિ પણ ઘણી સારી રહે છે. આ એક એવું ફૂડ કોમ્બિનેશન છે જે વધતી ઉંમરના બાળકોના આહારમાં જરૂર શામેલ કરવું જોઈએ. 

બાફેલ બટાટા અને દૂધના સેવનથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે. બાફેલ બટાટાથી તમને વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોલેટ જેવા પોષકતત્વો મળે છે ત્યાં જ દૂધના સેવનથી કેલ્શિયમ મળે છે જે શરીરના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ બાફેલા બટાટા અને દૂધ એક સાથે ખાવાથી શરીરને શું ફાયદા મળે છે. 

પેટને સ્વસ્થ રાખે છે 
દૂધ સાથે બાફેલા બટાટાનું સેવન કરવાથી પેટ અને આંતરડાથી જોડાયેલ સમસ્યા દૂર થાય છે. આ તમારા શરીરમાં પ્રોબાયોટિક્સને જેમ કામ કરે છે જે પાછાં સંબધિત પરેશાનીને ઓછી કરવામાં મદદ કરે છે. જો તમે તમારું પાછાં સ્વસ્થ રાખવા માંગો છો તો દૂધ સાથે બાફેલ બટાટાનું સેવન આજથી જ શરૂ કરી દો. 

ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે 
આ ફૂડ કોમ્બીનેશ ખાવાથી ઇમ્યુનિટી પાવર બુસ્ટ થાય છે. તેની અંદર ઘણા એન્ટિઓક્સિડન્ટસ છે જે તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ કરે છે. સાથે જ કેન્સર સેલ્સને વધવાથી રોકવામાં મદદ કરે છે. 

એનર્જી બનાવી રાખે છે 
દૂધ અને બટાટાથી તમારા શરીરને કાર્બોહાઇડ્રેટ પ્રાપ્ત થાય છે જે તારા શરીરમાં એનર્જી લેવલને વધારવાનું કામ કરે છે. એક વખત આ ફૂડ કોમ્બિનેશનનું સેવ કરશો તો તમને વારંવાર એ ખાવાની ઈચ્છા થશે. દૂધ અને બટાટાથી આ ફૂડ કોમ્બિનેશનથી વજન પણ ઘટી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ