બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / Politics / Congress CM Sukhwindar singh chosen as a CM, pratibha singh followers raised slogans against it

વિરોધ / હિમાચલમાં ફસાયો પેચ, પ્રતિભાસિંહને CM તરીકે સુખુ મંજૂર નહીં, કોંગ્રેસ ઓફિસની બહાર હોબાળો

Vaidehi

Last Updated: 06:43 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશમાં સીએમ પદ માટે હાલ કોઇ પણ નામ ઓફિશિયલ ધોરણે જાહેર થયું નથી પરંતુ સુક્ખૂનું નામ આવ્યા બાદ રાણી પ્રતિભા સિંહનાં સમર્થકો કોંગ્રેસની ઓફિસની બહાર પ્રદર્શન કરવા માંડ્યા છે.

  • હિમાચલમાં કોંગ્રેસ સામે વધુ એક રાજનૈતિક પડકાર
  • CM પદ માટે પ્રતિભાસિંહનું નામ દૂર કરતાં સમર્થકો ભડક્યાં
  • શિમલા ઓફિસની બહાર કર્યાં પ્રદર્શન
  • નારાઓ લગાડી દર્શાવ્યો વિરોધ

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત બાદ વધુ એક રાજનૈતિક પડકાર સામે આવતો દેખાઇ રહ્યો છે. કોંગ્રેસે હજુ સુધી ઔપચારિક ધોરણે મુખ્યમંત્રી પદ માટે કોઇ પણ નામ જાહેર કર્યું નથી અને કાર્યકરોનું પ્રદર્શન શરૂ થઇ ગયું છે. પૂર્વ સીએમ વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભાસિંહનું નામ મુખ્યમંત્રી રેસની બહાર થતાં અને સુખવિંદર સિંહ સૂક્ખુનું નામ ફાઇનલ થતાં રાજ પરિવારનાં સમર્થકો શિમલા કોંગ્રેસની ઓફીસ બહાર પ્રદર્શન કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે પ્રતિભાસિંહને જ સીએમ બનાવવું જોઇએ અને તે આ બાબતે સમાધાન કરવા માટે તૈયાર નથી.

'હમારા સીએમ કૈસા હો, રાની સાહિબા જૈસા હો'
હિમાચલમાં કોંગ્રેસની સફળતાનું શ્રેય વીરભદ્રસિંહને અને તેમના દ્વારા કરવામાં આવેલા કામોને આપવામાં આવે છે. તેવામાં તેમની પત્ની પ્રતિભાસિંહનાં સમર્થકોનું કહેવું છે કે સુખવિંદરસિંહ સુક્ખૂ પેરાશૂટથી લઇ આવીને મુખ્યમંત્રી બનાવાઇ રહ્યાં છે જે તેમને સ્વીકાર્ય નથી. ઓફીસની બહાર 'હમારા સીએમ કૈસા હો, રાની સાહિબા જૈસા હો' નાં નારાઓ લગાવવામાં આવી રહ્યાં છે.

શાંતિ જાળવવા આદેશ
માહિતી અનુસાર કોંગ્રેસની ઓફીસની અંદરથી સમર્થકોને સંદેશો આપવામાં આવ્યો હતો અને કહેવાયું હતું કે શાંતિ જાળવી રાખો. આ હંગામાને ટાળવા માટે થઇ શકે છે કે પ્રતિભાસિંહ પોતે જ પોતાના સમર્થકોને અપીલ કરે. પાર્ટીની તરફથી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, ભૂપેશ બઘેલ અને રાજીવ શુક્લા પાર્ટીનાં ધારાસભ્યોથી મળી ચૂક્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ