બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel in action, met with the officials to know the situation of heavy rain, gave necessary directions

બેઠક / CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, અધિકારીઓ સાથે બેઠક કરીને ભારે વરસાદની સ્થિતિ જાણી, આપ્યાં જરુરી નિર્દેશો

Vishal Khamar

Last Updated: 10:43 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં પડેલ ભારે વરસાદને કારણે સમગ્ર જૂનાગઢ પંથકમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદનાં કારણે રોડ પણ ધોવાઈ જવા પામ્યા છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે બેઠક કરી હતી. બેઠકમાં સોમનાથ, જૂનાગઢ તેમજ ભાવનગર કલેક્ટર પણ જોડાયા હતા.

  • જૂનાગઢની પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રીએ બોલાવી બેઠક
  • મુખ્યમંત્રીએ સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે કરી બેઠક
  • વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી કલેક્ટરો સાથે વાતચીત કરી સ્થિતિની માહિતી મેળવી

જૂનાગઢમાં વરસાદી કહેરથી ચારેકોર તબાહી મચાવી છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદ અંગે મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢની સ્થિતિને લઈ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી દ્વારા સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રી દ્વારા વરસાદ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. તેમજ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી કલેક્ટર પણ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં ભાવનગર, સોમનાથ તેમજ જૂનાગઢ કલેક્ટર પણ જોડાયા હતા.

તેમજ આ બેઠકમાં હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતી પણ બેઠકમાં જોડાયા હતા. તેમજ મુખ્ય સચિવ રાજકુમાર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમજ મહેસુલ વિભાગનાં મુખ્ય સચિવ એમ કે દાસ અને રાહત કમિશ્નર આલોક કુમાર પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ