બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Class-2 Officers holding Director of Accounts-Treasury have been ordered to be promoted to Class-1.

BREAKING / વર્ગ 2ના 130 અધિકારીઓની વર્ગ 1માં બઢતી સાથે બદલી, હિસાબી અને તિજોરી નિયામકે આપ્યા આદેશ, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 11:10 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news : વર્ગ-2ના અધિકારીઓને વર્ગ-1માં બઢતી સાથે બદલીના આદેશ કરવામાં આવ્યા છે, 130 જેટલા વર્ગ-2ના અધિરીઓને બઢતી સાથે બદલી કરાઈ

 

  • હિસાબી-તિજોરી નિયામક હસ્તકના અધિકારીઓને બઢતીના આદેશ
  • વર્ગ-2ના અધિકારીઓને વર્ગ-1માં બઢતીના આદેશ અપાયા
  • 130 જેટલા વર્ગ-2ના અધિરીઓને બઢતી સાથે બદલી કરાઈ


Gandhinagar news : રાજ્યમાં અધિકારીઓની બદલી બઢતીની મોસમ યથાવત જોવા મળી રહી છે. વર્ગ-2ના અધિકારીઓને વર્ગ-1માં બઢતી સાથે બદલીના આદેશ કરવામાં આવ્યા છે. હિસાબી અને તિજોરી નિયામક હસ્તકની કચેરીઓમાં બઢતી-બદલીના આદેશ કરાયા છે. 

130 અધિકારીઓને બઢતી સાથે બદલી 
130 જેટલા વર્ગ-2ના અધિરીઓને બઢતી સાથે બદલી કરાઈ છે. નાયાબ હિસાબનીશ, પેટા તિજોરી અધિકારી, નાયાબ ઓડીટર કક્ષાના અધિકારીઓને બઢતી સાથે બદલીના આદેશ કરાયા છે. નરસિંહભાઈ દાનાભાઈ પટેલને ઓડિટર તરીકે સ્થાનિક ભંડોળ હિસાબી કચેરી, વડોદરા ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે જ્યારે બાબુભાઈ વારલીની પેટા તિજારોઅધિકારી તરીકે, પેટા તિજોરી કચેરી, માંગરોળ ખાતે બદલી-બઢતીનો આદેશ કરવામાં આવ્યો છે

જુઓ કોની ક્યાં બઢતી સાથે બદલી


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ