બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / citizens in ukraine india is organising evacuation flights say sources

રશિયા-યુક્રેન વિવાદ / ભારત સરકારની મોટી જાહેરાત, યુક્રેન માટે બે ફ્લાઈટ આજે રાતે ઉડશે, તમામ ખર્ચો સરકાર ભોગવશે

Pravin

Last Updated: 04:38 PM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાના હુમલાના કારણે કેટલાય ભારતીયો યુક્રેનમાં ફસાઈ ગયા છે, તેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ શામેલ છે, જે અભ્યાસ માટે દેશ છોડી વિદેશમાં ગયા છે. સરકાર સામે સૌથી મોટો પડકાર છે, તેમને સુરક્ષિત ભારત પાછા લાવવા.

  • રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
  • યુક્રેનમાં ફસાયેલા છે અસંખ્ય ભારતીયો
  • સ્વદેશ પરત લાવવા માટે ફ્લાઈટ મોકલશે ભારત

 

રશિયાના હુમલાના કારણે કેટલાય ભારતીયો યુક્રેનમાં ફસાઈ ગયા છે, તેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ શામેલ છે, જે અભ્યાસ માટે દેશ છોડી વિદેશમાં ગયા છે. સરકાર સામે સૌથી મોટો પડકાર છે, તેમને સુરક્ષિત ભારત પાછા લાવવા. જેના માટે તમામ પ્રયાસો ચાલું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનમનાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર લાવવા માટે ભારતમાંથી ફ્લાઈટ ઉડશે. જેનો ખર્ચ સરકાર ભોગવશે. અહીં ઉલ્લેખનીય છે કે, રશિયા તરફથી હુમલાની જાહેરાત તથા મુખ્ય શહેરો પર હુમલા બાદ યુક્રેને પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે. તેના કારણે યુક્રેનની રાજધાની કીવ માટે રવાના થયેલી એર ઈંડિયાની ફ્લાઈટ કાલે પાછી આવી હતી. બાદમાં સરકારે પોતાના નાગરિકોને કાઢવા માટે યુક્રેનથી અડીને આવેલી હંગરી અને પોલેન્ડથી યુક્રેનની સરહદે મોકલવાનો નિર્ણય કર્યો છે. આ અધિકારી જમીન દ્વારા મુસાફરી કરી રહ્યા છે, કારણ કે, યુક્રેનના એર સ્પેસ બંધ છે. 

 

 

એક અનુમાન અનુસાર જોઈએ તો, રશિયા-યુક્રેન યુદ્ધમાં લગભગ 16 હજાર ભારતીય યુક્રેનમાં ફસાયા છે. કેમ કે, યુક્રેનમાં તમામ હવાઈ મથકો બંધ કરી દેવામાં આ્યા છે, જે બાદ સરકાર માટે ત્યાંથી પોતાની નાગરિકોને બહાર કાઢવામાં મુશ્કેલી આવી રહી છે. યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે હંગરી અને પોલેન્ડની સરહદ દ્વારા સરકારી દળોને મોકલ્યા છે. 

ભારતે સુરક્ષિત માર્ગ પસંદ કર્યો છે. જેના દ્વારા યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાનો પ્લાન છે. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે, સુરક્ષિત માર્ગની ઓળખાણ કરી લીધી છે. રોડ માર્ગથી જો આપ કીવ જાવ છો, તો આપને નવા કલાકમાં પોલેન્ડ અને લગભગ 12 કલાકમાં રોમાનિયા પહોંચી જશો, રસ્તાનો નકશો તૈયાર કરી દીધો છે. વિદેશ મંત્રાલયે યુક્રેનમાં ભારતીય મદદ અને માહિતી માટે એક 24*7 કંટ્રોલ રૂમ પણ બનાવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ