બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / cigarette smokers should be careful if you get this disease your tongue

સ્વાસ્થ્ય ઍલર્ટ / સિગારેટ પીનારા સાવધાન! જો ભૂલથી પણ જીભ પર દેખાય આ લક્ષણ, તો ચેતી જજો નહીં તો...

Arohi

Last Updated: 11:34 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cigarette Smokers: આ ખૂબ અજીબ બીમારી છે. તેમાં વ્યક્તિના જીભ પર વાળ ઉગવા લાગે છે અને પછી તેનો રંગ ગ્રીન થઈ જાય છે. એવો જ એક મામલો સામે આવ્યો છે અમેરિકાના ઓહાયોમાં.

  • સિગારેટ પીનારા સાવધાન!
  • આ છે ખૂબ અજીબ બીમારી 
  • અમેરિકાથી સામે આવ્યો અજીબ કેસ 

રિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. એવું દરેક પેકેટ પર લખેલું હોય છે. પરંતુ તેના બાદ પણ લોકો સિગરેટ પીવાનું નથી છોડતા. પરંતુ હવે સિગરેટના કારણે જે બીમારી થવા લાગી છે તે તમને ડરાવી શકે છે. હકીકતે એક રિપોર્ટ અનુસાર વધારે સિગરેટ કે તમાકૂનું સેવન કરવાથી તમને એવી ખતરનાક બીમારી થઈ શકે છે જેમાં તમારી જીભ ગ્રીન થઈ શકે છે. 

કઈ છે આ બીમારી? 
આ ખૂબ જ અજીબોગરીબ બીમારી છે. તેમાં વ્યક્તિની જીભ પર વાળ ઉગવા લાગે છે અને પછી તેનો રંગ લીલો થઈ જાય છે. એવો જ એક મામલો સામે આવ્યો છે અમેરિકાના ઓહાયોમાં. અહીં એક વ્યક્તિની જીભ પર પહેલા ખંજવાડ આવવાની શરૂ થઈ. પછી ધીરે ધીરે તેના પર વાળ ઉગવા લાગ્યા અને પછી આખી જીભનો રંગ લીલો થઈ ગયો. 

ડૉક્ટરોએ કહ્યું છે કે એવું વધારે સિગરેટ પીવાના કારણે થયું છે. જોકે અત્યાર સુધી આવી ભયાનક બીમારી ભારતના કોઈ ભાગમાં જોવા નથી મળી. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે આ ગમેતેને થઈ શકે છે. માટે જે લોકો તમાકૂનું સેવન કરે છે. તે સાવધાન થઈ જાય. 

શું એન્ટીબાયોટિકથી પણ થઈ શકે છે?
એક તરફ જ્યાં અમુક ડોક્ટર આ બીમારીનું કારણ સીગરેટ જણાવી રહ્યા છે તો ત્યાં જ બીજી તરફ અમુક ડોક્ટરોનું કહેવું છે કે આ વ્યક્તિએ થોડા દિવસ પહેલા પોતાના પેઢામાં થયેલા ઈન્ફેક્શનની સારવાર માટે એન્ટીબાયોટિક્સનો કોર્સ કર્યો હતો. હવે એવામાં આવી બીમારીઓના કારણે આ દવાનું રિએક્શન પણ થઈ શકે છે.

જોકે અત્યાર સુધી વૈજ્ઞાનિકોને કોઈ આધાર નથી મળ્યો. જેનાથી આ બીમારી માટે એન્ટીબાયોટિકને જવાબદાર ગણાવી શકાય. જોકે એક રિપોર્ટ અનુસાર આવું તમાકૂના વધારે સેવનના કારણે થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ