બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / Chennai Chennai Super Kings team lost against Rajasthan Royals, fans got mad at Dhoni

IPL 2023 / રાજસ્થાન રોયલ્સ સામે હારી ચેન્નાઈ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ, આ કારણે ધોની પર ભડક્યા ફેન્સ

Megha

Last Updated: 02:08 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CSK સામેની મેચમાં રાજસ્થાને 32 રનના વિશાળ માર્જિનથી જીત મેળવી તો સોશિયલ મીડિયા પર ચાહકોએ કહ્યું કે ધોની જાડેજા પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો મેચ ચેન્નાઈની તરફેણમાં હોત.

  • CSK સામેની મેચમાં રાજસ્થાને 32 રનના વિશાળ માર્જિનથી જીત મેળવી
  • રાજસ્થાને ચેન્નાઈની ટીમને 203 રન નો ટાર્ગેટ આપ્યો હતો
  • જાડેજા કરતાં ધોનીએ બેટિંગ કરવા આવવાની જરૂર હતી

ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2023માં ચાહકોને ઓછી આશા હતી કે રાજસ્થાનની ટીમ તેના ઘરઆંગણે ચેન્નાઈને હરાવશે. ગઇકાલની એ મેચમાં રાજસ્થાને ચેન્નાઈની ટીમને 203 રન નો ટાર્ગેટ આપ્યો હતો. એ સમયે ચેન્નાઈના ફેન્સને આશા હતી કેઅગાઉની મેચોની જેમ જ વિસ્ફોટક પ્રદર્શન અને બેટિંગ કરીને ટીમ જીતી જશે પણ એવું થયું નહીં. 

ગઇકાલની એ મેચમાં રાજસ્થાને 32 રનના વિશાળ માર્જિનથી જીત મેળવી હતી. એક સમયે ચેન્નાઈને જીતવા માટે 36 બોલમાં 90 રન બનાવવાના હતા અને તેની પાસે છ વિકેટ હાથમાં હતી. ઇનિંગની 15મી ઓવરના પાંચમા બોલ પર મોઈન અલી આઉટ થયો ત્યારે જાડેજા બેટિંગ કરવા આવ્યો હતો. રવીન્દ્ર જાડેજા પોતાની રીતે બેટિંગ કરવા સક્ષમ હોવા છતાં સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ કહ્યું કે જો ધોની પોતે જાડેજા પહેલા બેટિંગ કરવા આવ્યો હોત તો મેચ ચેન્નાઈની તરફેણમાં હોત. 

આ વાતને લઈને હાલ લોકો ઘણા મિમ્સ બનાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે જાડેજા કરતાં ધોનીએ બેટિંગ કરવા આવવાની જરૂર હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ