બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / check top 10 most common passwords bigbasket

સાવધાન ! / ભૂલથી પણ ન રાખતા આ 10 કોમન પાસવર્ડ, નહીં તો એક સેકન્ડમાં હેકર કરી નાખશે ક્રેક, જોઈ લો લિસ્ટ

Premal

Last Updated: 07:56 PM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2022ના Common Passwordની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં ઘણા લોકો Bigbasketનો પાસવર્ડ તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત પણ બીજા કોમન પાસવર્ડ્સ અંગે જણાવવામાં આવ્યું છે, અહીં તમને તેની આખી યાદી જણાવી રહ્યાં છે.

  • વર્ષ 2022ના Common Passwordની યાદી જાહેર કરવામાં આવી
  • આ ઉપરાંત પણ બીજા કોમન પાસવર્ડ્સ અંગે જણાવવામાં આવ્યું
  • સરળ પાસવર્ડસનો ફાયદો હેકર્સ ઉઠાવી શકે છે 

વર્ષ 2022ના સૌથી વધુ કોમન પાસવર્ડની યાદી શેર કરી

એવુ લાગી રહ્યું છે કે વર્ષ 2022માં પણ લોકો પાસવર્ડને લઇને વધુ સીરિયસ નથી. જેનો ખુલાસો એક નવા રિપોર્ટમાં થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લોકો ખૂબ સરળતાપૂર્વક કરવામાં આવતા પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે. જેનો ફાયદો હેકર્સ ઉઠાવી શકે છે. NordPassએ વર્ષ 2022ના સૌથી વધુ કોમન પાસવર્ડની યાદી શેર કરી છે. જેમાં ભારતમાં 3.5 લાખ લોકો પોતાના પાસવર્ડમાં password સાઇન અપ કરતી સમયે ઉપયોગ કરે છે. રિપોર્ટમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે 75 હજારથી વધુ ભારતીય પાસવર્ડમાં Bigbasket ઉપયોગ કરી રહ્યાં છે.

Top-10 કૉમન પાસવર્ડ

આ વર્ષે ટૉપ-10 કોમન પાસવર્ડમાં 123456, bigbasket, password, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234 અને googledummy સામેલ છે. આ પાસવર્ડનો હજારો લોકો ઉપયોગ કરે છે. આ રિસર્ચ ભારત સિવાય 30 અન્ય દેશોમાં પણ કરવામાં આવ્યાં. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે guest, vip, 123456 જેવા પાસવર્ડનો ઉપયોગ ઘણા લોકો કરે છે. દર વર્ષે સંશોધકો આ પેટર્નને નોટીસ કરે છે કે સ્પોર્ટ્સ ટીમ, મૂવી કેરેક્ટર અને ફૂડ આઈટમ પાસવર્ડ લિસ્ટમાં ટોપ પર હોય છે. 

જો તમે પણ આવા પાસવર્ડનો ઉપયોગ કરો છો તો તેને તાત્કાલિક બદલો

લોકો આ કેટેગરીમાં પોપુલર નામનો ઉપયોગ કરે છે. આ ખૂબ વીક પાસવર્ડ હોય છે અને હેકર્સનુ કામ સરળ થાય છે. એવામાં જો તમે પણ આવા વીક પાસવર્ડનો ઉપયોગ કરો છો તો તેને તાત્કાલિક બદલો. યુઝર્સને વધુ કોમ્બિનેશનવાળા પાસવર્ડ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ