બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Chandra grahan time what to eat mantras and precautions for pregnant women

Chandra grahan 2023 / આજે ચંદ્રગ્રહણ: ગર્ભવતી મહિલાઓ સાવધાન! ગ્રહણ પૂર્ણ થયા બાદ અવશ્ય આટલું ધ્યાનમાં રાખજો નહીંતર...

Bijal Vyas

Last Updated: 01:40 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષ બુદ્ધ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ એક જ દિવસે આવી રહ્યુ છે. પંચાગ અનુસાર, ચંદ્ર ગ્રહણ 4 કલાક 15 મિનિટ 34 સેકેન્ડ સુધી રહેશે

  • ભારતમાં વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ 5 મે શુક્રવારના રોજ લાગશે
  • ગ્રહણ કાળમાં વાળ અથવા શરીર પર તેલ લગાવવાની મનાઇ છે
  • ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન બહાર ના નિકળવાની સલાહ

Chandra grahan 2023: વર્ષ 2023નું પહેલુ ચંદ્રગ્રહણ આજે એટલે કે 5 મેના રોજ છે, આ ગ્રહણ યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, પ્રશાંત, અટલાંટિકના અમુક ભાગમાં જ જોવા મળશે. હિંદ મહાસાગર અને અંટાર્કટિક. આ વર્ષ બુદ્ધ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ  એક જ દિવસે આવી રહ્યુ છે. પંચાગ અનુસાર, ચંદ્ર ગ્રહણ 4 કલાક 15 મિનિટ 34 સેકેન્ડ સુધી રહેશે. જો કે આ ગ્રહણનો સમય સ્થાનના આધાર પર અલગ અલગ હોય છે. 

ચંદ્ર ગ્રહણનો ભારતમાં સમયઃ 
ભારતમાં વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ 5 મે શુક્રવારના રોજ લાગશે. 
ઉપછાયા સાથે પહેલો સંપર્કઃ રાત્રે 8:45 વાગે
વધારે ગ્રહણઃ રાત્રે 10:53 વાગે 
પેનમ્બ્રાની સાથે અંતિમ સંપર્કઃ 1 AM,6 મે
પેનમબ્રુલ ચરણનો સમયઃ 4 કલાક 15 મિનિટ 34 સેકેન્ડ 

Tag | VTV Gujarati

ચંદ્ર ગ્રહણ દરમિયાન શું ખાવું:
ચંદ્ર ગ્રહણ દરમિયાન ઘણી વસ્તુઓ ખાવાની મનાઇ હોય છે. જો કે બાળકો, બીમાર અને વૃદ્ધ લોકોને ફક્ત પહેલુ પ્રહર એટલે કે 3 કલાક ખાવાની મનાઇ હોય છે. આ ઉપરાંત ગ્રહણ કાળમાં વાળ અથવા શરીર પર તેલ લગાવવાની મનાઇ છે. 

ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ માટે સાવધાનીઃ ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન બહાર ના નિકળવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત, ગર્ભવતી મહિલાઓને આ સલાહ આપવામાં આવે છે કે કપડાને ના કાપવુ તથા સિવવું જોઇએ. કારણ કે આમ કરવાથી આવનાર બાળક પર તેનો પ્રભાવ પડે છે. 

Topic | VTV Gujarati

ચંદ્ર ગ્રહણ બાદ શું કરવું: ગ્રહણ બાદ તાજા બનેલા ભોજનનું સેવન કરવુ જોઇએ. ઘઉં, ચોખા, અન્ય અનાજ અને અથાણા જેવા ખાદ્ય પદાર્થોનું ડાઘના ઘાસ અથવા તુલસીના પાન મૂકીને તેને સુરક્ષિત કરવુ જોઇએ. ગ્રહણ સમાપ્ત થયા બાદ પ્રસાદ ચઢાવો જોઇએ. આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

ગ્રહણ સમયે આ મંત્રનો જાપ કરો
તમોમય મહાભિમા સોમસૂર્યવિમર્દન,
હેમાતરપ્રદાનેન મમ શાંતિપ્રદો ભવઃ
વિધુંતુદા નમસ્તુભ્યં સિંહિકાનંદનચ્યુતા
દાનેનેન નાગસ્ય રક્ષા મમ વેદ્યજભ્દયાત્ 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ