બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / chaitra navratri 2022 durga saptshati path vidhi

કરો ઉપાસના / ચૈત્રી નવરાત્રી 2022: ઓછા સમયમાં પણ આવી રીતે થઇ શકશે સપ્તશતીના પાઠ, થશે સંપૂર્ણ પાઠ જેટલો ફાયદો

Premal

Last Updated: 07:58 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે ચૈત્રી નવરાત્રિ 2 એપ્રિલથી શરૂ થાય છે. માં દુર્ગાની ઉપાસનાનુ આ પર્વ 11 એપ્રિલ સુધી ચાલશે. નવરાત્રિના સમગ્ર સમયગાળા દરમ્યાન દેવી દુર્ગાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

  • 2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો શુભારંભ
  • દેવી દુર્ગાની કરવામાં આવે છે પૂજા-અર્ચના
  • નવરાત્રિ દરમ્યાન માઈભક્તો દુર્ગા સપ્તશતીનો કરે છે પાઠ

દુર્ગા સપ્તશતીમાં 13 અધ્યાય

ઘણા ભક્તો નવરાત્રિ દરમ્યાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે. ખરેખર નવરાત્રિમાં તેનો પાઠ કરવો વિશેષ ફળદાયી માનવામાં આવ્યો છે. દુર્ગા સપ્તશતીમાં 13 અધ્યાય છે. જેને ત્રણ ચરિત્રોમાં વહેંચવામાં આવ્યો છે. લગભગ દરેક અધ્યાયમાં દેવી દુર્ગાની સ્તુતિ કરવામાં આવી છે. દુર્ગા સપ્તશતીના પ્રથમ ચરિત્રમાં મધુ-કૈટભ વધનુ વર્ણ કરવામાં આવ્યું છે. મધ્યમ ચરિત્રમાં મહિષાસુરના સંહારનુ વર્ણન છે. તો ઉત્તર ચરિત્રમાં શુમ્ભ-નિશુમ્ભ વધ અને દેવી માંથી મળતા વરદાનનુ વર્ણન છે. 

કેવીરીતે કરશો દુર્ગા સપ્તશતીનો પાઠ?

ઓછા સમયમાં દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠનો લાભ મેળવવા માટે પહેલા કવચ, કીલક અને અર્ગલા સ્ત્રોનો પાઠ કરવો જોઈએ. ત્યારબાદ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. માન્યતા છે કે આ રીતે પાઠ કરવાથી દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠનુ ફળ મળે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ