બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Chahal hugged Virat Kohli and Jasprit Bumrah in the dressing room

VIDEO / અશ્વિને શમીના હાથ પકડીને કર્યું ચુંબન, ચહલે કોહલીને ગળે લગાવ્યો, BCCIનો આ વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે

Kishor

Last Updated: 06:24 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચહલે ડ્રેસીંગ રૂમમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને ગળે લગાડ્યા હતા. બીસીસીઆઇએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

  • મુંબઈ કા ભાઈ કોણ' રોહિત શર્મા.... રોહિત શર્મા...
  • નારા હોટલની લોબીમાં ગુંજીયા
  • અશ્વિને શમીના હાથ ચૂમી આ જોરદાર સિદ્ધી બદલ શુભકામના પાઠવી

ODI વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયા શાનદાર, જોરદાર, જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. ગઈકાલે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ધુળ ચાટતું કરી ઇતિહાસ રચી દીધો હતો. આ દરમિયાન 'મુંબઈ કા ભાઈ કોણ' રોહિત શર્મા.... રોહિત શર્મા...આ પ્રકારના નારા હોટલની લોબીમાં ગુંજીયા હતા. જ્યારે રોહિત અને તેમની ટીમે એન્ટ્રી લીધી ત્યારે જબરદસ્ત ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરી 397 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાદમાં એકલા શમીએ 7 વિકેટ પોતાને નામ કરી હતી. જેના યશપરિણામ સ્વરૂપે ભારતીય ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
જીતના આ જશ્ન બાદ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખનાર ખેલાડી કોહલી કેપ્ટન રોહિત શર્મા સહિત લગભગ તમામ સાથીઓને ભેટી પડ્યો હતો. આ દરમિયાન અશ્વિને શમીના હાથ ચૂમી આ જોરદાર સિદ્ધી બદલ શુભકામના પાઠવી હતી. આ વેળાએ ડ્રેસિંગરૂમમાં ચહલ પણ નજર આવ્યો હતો અને તેમણે ડ્રેસીંગ રૂમમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને ગળે લગાડ્યા હતા.indiancricketteam, બીસીસીઆઇએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને હાલ તે ધોમ વાયરલ થઈ રહ્યો છે.

વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ટીમને થોડું દબાણ અનુભવ્યું હોવાનું ખુદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ સ્વીકાર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે અમે જાણતા હતા કે અમારા પર દબાણ હશે," મેદાનમાં અમે ખૂબ જ શાંત હતા. પરંતુ હાલ અમને જીતનો આંનદ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ