બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Center strict attitude to prevent disturbances in PM Kisan

કામના સમાચાર / PM કિસાનના હપ્તાને લઇ કૃષિમંત્રીનું મોટું સૌથી મોટું નિવેદન, તો શું આ રાજ્યના ખેડૂતોને નહીં મળે પૈસા?

Dinesh

Last Updated: 05:17 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ કિસાનમાં થતી ગડબડને રોકવા માટે કેન્દ્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, આગામી હપ્તો મેળવવા માટે ભુલેખ વેરિફિકેશન અને ઇ-કેવાયસી જરૂરી છે

  • પીએમ કિસાનમાં થતી ગડબડને રોકવા કેન્દ્રનું કડક વલણ
  • આગામી હપ્તો મેળવવા માટે ભુલેખ વેરિફિકેશન, ઇ-કેવાયસી જરૂરી
  • કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનું યોજનાને લઈ નિવેદન


મોદી સરકારને પીએમ કિસાન સન્માન નિધી યોજનાનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં તુરંત આવાના છે. સપ્ટેમ્બરમાં દેશમાં લગભગ 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ યોજના ખેડૂતોના આર્થિક વિકાસ માટે વર્ષ 2019માં શરૂ કરવામાં આવી છે. યોજના હેઠળ લાભાર્થીઓને 6000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાનો લાભ 10 કરોડ લોકો લઈ રહ્યાં છે.  

યોજનાને લઈ કેન્દ્રીય કૃષિ મંત્રી​​​​​​​ તોમરનું નિવેદન
થોડા દિવસ પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે યોજનાને લઈ નિવેદન આપ્યું હતું. છત્તીસગઢના મોટાભાગના ખેડૂતોએ હજુ સુધી ભુલેખ વેરિફિકેશન અને ઈ-કેવાયસી કરાવ્યું નથી. પીએમ કિસાનમાં થતી ગડબડને રોકવા માટે કેન્દ્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે આગામી હપ્તો મેળવવા માટે ભુલેખ વેરિફિકેશન અને ઇ-કેવાયસી જરૂરી છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે છત્તીસગઢમાં 27,43,708 ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિમાં છે.

19,75,340 ખેડૂતોના ભૂલેખ ચકાસણી થઈ
તેમણે જણાવ્યું કે, પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો 19,75,340 ખેડૂતોએ મળશે. બાકીના ખેડૂતોએ હજુ સુધી ભુલેખ વેરિફિકેશન અને કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. જો કોઈ ખેડૂતે ભુલેખ વેરિફિકેશન અને ઈ-કેવાયસી ન કર્યું હોય તો તેમને 13મો હપ્તાનો લાભ નહીં મળે. PM કિસાન સંબંધિત કોઈપણ પ્રકારની મદદ અથવા માહિતી માટે ટોલ ફ્રી નંબર 155261 પર કૉલ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ