બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / CCTV: Husband of Ahmedabad woman corporator beaten up for not paying power, entering factory without paying installment

ચાંદનીનો 'ચંદરવો' / CCTV: અમદાવાદના મહિલા કોર્પોરેટરના પતિને પાવરનો પાર નહીં, હપ્તો ના આપતા ફેક્ટરીમાં ઘુસીને કરી મારામારી

Mehul

Last Updated: 06:24 PM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નારોલના મહિલા કોર્પોરેટરના પતિની દાદાગીરી. તેજસ પટેલે ફેક્ટરી માલિક પાસે હપ્તાની માંગણી કરતા સાથીદારો સાથે ફેક્ટરીમાં ઘૂસી કરી મારામારી. નારોલની ચાંદની પટેલ 'ચૂપ'

  • નારોલની મહિલા નગર સેવીકાનો લુખ્ખો પતિ 
  • ધાક-ધમકીથી પૈસા પડાવતો હોવાની ઘટના 
  • નારોલની 'ચાંદની'નું આ 'ગ્રહણ' ક્યા-ક્યા પહોચ્યું ?  


અમદાવાદમાં જ નહિ કદાચ ગુજરાતનાં નગર સેવકો માટે શરમજનક કહી શકાય તેવી  ઘટના અમદાવાદમાં બની છે. બની શકે કે કેટલાક શહેરોમાં જ્યાં મહિલા નગરસેવક હોય તેમના પતિ આ પ્રકારની ગતિવિધિઓ કરતા હોય અને મહીલાનાગર્સેવકને જાણ પણ ના હોય. પણ અમદાવાદની આ ઘટનામાં મહિલા નગરસેવિકા નું મૌન ઘણું જ સૂચક છે. 

અમદાવાદના નારોલના મહિલા કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે. મહિલા કોર્પોરેટર ચાંદનીબહેન પટેલના પતિ તેજસ પટેલની દાદાગીરી સામે આવી. તેજસ પટેલે ફેક્ટરી માલિક પાસે હપ્તાની માંગણી સાથે મારામારી કરી. તેજસ પટેલે પોતાના સાથીદારો સાથે ફેક્ટરીમાં ઘૂસી અને મારામારી કરી હતી. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ફેક્ટરી માલિકે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે સવાલો ઉઠી રહ્યાં છે કે મહિલા કોર્પોરેટર ચાંદની પટેલના પતિ તેજસ પટેલ પર કાર્યવાહી ક્યારે કરાશે ?. નારોલ પોલીસ કેમ તેજસ પટેલ સામે કાર્યવાહી નથી કરતી ?. મહિલા કોર્પોરેટર ચાંદની પટેલના પતિ શેનો હપ્તો ઉઘરાવે છે? પત્ની મહિલા કોર્પોરેટર છે એટલે દાદાગીરી કરશો ? લોકોની સેવા કરવાનું કહી કોર્પોરેટર બનેલા ચાંદની પટેલ કેમ કંઇ બોલતા નથી?. તેજસ પટેલ ફેક્ટરી માલિક પાસે હપ્તાની કેમ માગણી કરે છે?. મહિલા કોર્પોરેટરના પતિ કેટલા સમયથી આવો હપ્તો ઉઘરાવે છે?.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ