બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / CBSE Board Result 2023: CBSE 10th-12th Result Out Tomorrow? The board said- the viral notice is fake

FAKE NEWS / ધો.10-12માંનું રિઝલ્ટ ક્યારે આવશે? તમારી પાસે આવા ફોટોઝ આવ્યા હોય તો વિશ્વાસ ન કરતાં, જાણો સત્ય હકીકત

Pravin Joshi

Last Updated: 04:49 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક નોટિસ વાયરલ થઈ રહી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે CBSE બોર્ડ 10મા-12માનું પરિણામ ગુરુવાર, 11 મેના રોજ જાહેર કરવામાં આવશે. બોર્ડનું કહેવું છે કે વાયરલ થઈ રહેલી નોટિસ નકલી છે.

  • CBSE બોર્ડના પરિણામને લઈને એક અપડેટ સામે આવ્યું 
  • બોર્ડના પરિણામ આવતીકાલે જાહેર થશે એવી નોટિસ વાયરલ
  • બોર્ડના સત્તાવાર નિવેદન મુજબ આ સૂચના નકલી છે

CBSE બોર્ડના પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે. બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા CBSE બોર્ડના નોટિફિકેશનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે CBSE બોર્ડ 10મા-12માનું પરિણામ 11 મે, 2023ના રોજ આવશે. જો કે બોર્ડના સત્તાવાર નિવેદન મુજબ આ સૂચના નકલી છે. બોર્ડે કહ્યું છે કે હવે વિદ્યાર્થીઓએ સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ.

38 લાખ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે

જ્યારથી CBSE બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાઓ પૂરી થઈ છે, ત્યારથી પરીક્ષામાં હાજર રહેલા 38 લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે. હવે આ સૂચના સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં શંકાનો માહોલ ઉભો થયો છે. હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે CBSE 10મા અને 12મા બોર્ડના પરિણામ 2023 આવતીકાલે જ જાહેર થઈ શકે છે. ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે અગાઉ પણ એવું જોવા મળ્યું છે કે સીબીએસઈની જાહેરાત પહેલા જ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પરિણામની તારીખ સાથે જોડાયેલી માહિતી લીક થઈ ગઈ છે.

Topic | VTV Gujarati

પરિણામ ક્યારે જાહેર થશે?

જો કે બોર્ડ દ્વારા હજુ સુધી પરિણામની તારીખ અને સમય અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. એકવાર પરિણામ જાહેર થઈ ગયા પછી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ CBSEની અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકશે.

CBSE નાં વિદ્યાર્થીઓ માટે મહત્વનાં સમાચાર, પરીક્ષાઓના રિઝલ્ટને લઈને નવી  અપડેટ | cbse class 10th and 12th term 1 exams result 2022

તમે પરિણામ ક્યાં તપાસી શકશો?

પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ CBSE બોર્ડની સત્તાવાર પરિણામ વેબસાઇટ cbse.gov.in, cbseresults.nic.in પર માર્કશીટ ચકાસી શકશે. વિદ્યાર્થીઓ digilocker.gov.in અને UMANG એપ પર પણ તેમનું પરિણામ જોઈ શકશે. પરિણામ ચકાસવા માટે વિદ્યાર્થીઓએ તેમના પરીક્ષા રોલ નંબરની મદદથી લોગિન કરવું પડશે. વિદ્યાર્થીઓ પરિણામ સંબંધિત કોઈપણ નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ પર નજર રાખે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ