બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / cashless Mediclaim policy benefits

તમારા કામનું / હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ રહ્યા છો તો કેશલેસ મેડિક્લેમ પોલિસી જ ખરીદો, જાણો શું છે ફાયદાઓ

Arohi

Last Updated: 04:37 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્થ ઈન્શ્યોરન્સ લેતી વખેત તમારે પોતાના ઓળખિતા વ્યક્તિ અથવા પરીચિતની સલાહ લેવી જોઈએ. જે પહેલાથી મેડિકલ ઈન્શ્યોરન્સ લઈ ચુક્યા છે તેજ તમને સાચ્ચી સલાહ આપી શકે છે.

  • જાણો કયો ઈન્શ્યોરન્સ લેવો યોગ્ય 
  • ઈન્શ્યોરન્સ લેતી વખતે આ વાતોનું રાખો ધ્યાન 
  • અહીં જાણો કેશલેસ ઈન્શ્યોરન્લ વિશે બધુ જ 

શું તમે જાણો છો કે હેલ્થ ઈન્શ્યોરન્સમાં પણ ઘણા પ્રકારના ક્લોઝ હોય છે અને તેમાં સૌથી મોટો ફરક નેટવર્ક અને નોન નેટવર્ક હોસ્પિટલની વચ્ચે હોય છે. જો તમને તેની વચ્ચેનો ફરક નથી જાણતા તો તમારે મેડિકલ ઈમરજન્સીના સમયે નુકસાન ઉઠાવવું પડે છે. 

કેશલેસ મેડિક્લેમના શું છે ફાયદા? 
ઈન્શ્યોરન્સ કંપનીના નેટવર્કમાં જેટલા વધારે હોસ્પિટલ શામેલ હશે તમને તેટલો જ ફાયદો થશે. પરંતુ ઈમરજન્સીમાં જો કોઈ હોસ્પિટલમાં જવું પડ્યું જે કંપનીના નેટવર્ક લિસ્ટમાં ન હોય તો તમારે કેશ ખર્ચ કરવો પડી શકે છે. માટે તમારે નેટવર્ક અને નોન-નેટવર્ક હોસ્પિટલની વચ્ચે ખર્ચાનું અંતર જાણવું જોઈએ. 

કેશલેસ મેડિક્લેમ વિશે જાણો 
નેટવર્ક હોસ્પિટલાઈઝેશન હેઠળ જે હોસ્પિટલ વીમા કંપનીની પેનલમાં શામેલ હોય છે અને તેમાંથી કોઈમાં પણ દાખલ થવા અથવા ટ્રીટમેન્ટ કરાવવા પર કેશલેસ મેડિક્લેમ હોય છે. તેના માટે ટીપીએને બસ ફોર્મ જમા કરો અને કેશલેસ ક્લેમ મંજૂર થવા પર પેશન્ટની સારવાર પણ ચાલુ રહે છે અને તમારી હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની સારવારનું દરેક પેમેન્ટ આપે છે. તેના માટે પેશન્ટને બિલ અથવા કોઈ દસ્તાવેજ નહીં જમા કરાવવાનો રહે અને વેટિંગ પીરીયડમાંથી પણ આરામ મળે છે. જોકે જો તમે આવી સારવાર કરાવી રહ્યા છો તો તમારી હેલ્થ પોલિસી હેઠળ કવર નથી તો તમારે તે ખર્ચ ચુકવવો પડશે. 

નોન-નેટવર્ક હોસ્પિટલાઈઝેશનને સમજો 
જો આકસ્મિક બીમારી અથવા ઈમરજન્સીમાં પેશન્ટ એવા હોસ્પિટલમાં એડમિટ થાય છે જે ઈન્શ્યોરન્સ કંપનીના નેટવર્ક લિસ્ટમાં નથી તો વીમો કરાવનાક વ્યક્તિને પહેલા પોતે પૈસા ચુકવવાના રહેશે અને પૈસા બાદમાં રીએમ્બર્સમેન્ટ હેઠળ મળી જાય છે. 

જોકે તેની પ્રોસેસ ખૂબ લાંબી હોય છે અને વીમાધારકને પહેલા દરેક જરૂરી ડોક્યુમેન્ટ અને રિપોર્ટને ઈન્શ્યોરન્સ કંપનીની પાસે જમા કરાવવાના હોય છે. આ પ્રોસેસમાં 10-15 દિવસ લાગી જાય છે. કારણ કે ઈન્શ્યોરન્સ કંપની દરેક ડોક્યુમેન્ટ્સ અને રિપોર્ટ્સની તપાસ કરશે અને મંજૂરી મળ્યા બાદ પોલિસીધારકને પૈસા પરત આપશે. 

આ વાતોનું રાખો ધ્યાન 
તમારે હેલ્થ ઈન્શ્યોરન્સ કરાવતી વખતે કેશલેસ ફેસિલિટીને જ પસંદ કરવી જોઈએ તમારે સારવાર કરાવ્યા પહેલા જ પૈસા જમા ન કરાવવા પડે છે. જો તમે કેશલેસ ટ્રીટમેન્ટ નહીં લીધી તો નેટવર્કમાં આવનાર હોસ્પિટલમાં પણ સારવાર કરવા પર દરેક બિલ અને દસ્તાવેજ સબમિટ કરાવવા પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ