બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / car cleaning tips in hindi remove scratches at home

તમારા કામનું / ઘરેથી સરળતાથી હટાવો કાર પર પડેલા સ્ક્રેચ, ખોટા હજારો રૂપિયાનો ખર્ચો બચી જશે

Bijal Vyas

Last Updated: 04:43 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી કાર પર પણ સ્ક્રેચ પડે છે તો તમે આ ટિપ્સની મદદથી તેને ઘરે જ દૂર કરી શકો છો. પડવારમાં જ આ કામ થઇ જશે અને કાર પણ નવી જેવી થઇ જશે.

  • આ રીતે કાર પર લાગેલા સ્ક્રેચ દૂર કરશો તો તમારી કારને નવી જ જેવી લાગશે 
  • કાર પરનો સ્ક્રેચ દૂર કરવા સેન્ડ પેપરનો કરો ઉપયોગ 

Car Tips: પોતાની કારને ખૂબ જ પ્રેમ કરે છે, તો આવી સ્થિતિમાં જો કાર પર કોઈ સ્ક્રેચ આવે તો પણ આપણે હજારો રૂપિયા ખર્ચવા તૈયાર છીએ. કાર ધોવા જવું કે મિકેનિક પાસે હજારો રૂપિયા ખર્ચવા એ સામાન્ય વાત છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે હજારો રૂપિયા બચાવી શકો છો અને તમારી કારને પણ નવી જેવી બનાવી શકો છો.

તો આવો આજે કેટલીક એવી ટિપ્સ વિશે જાણીએ, જેને ફોલો કરીને તમે તમારી કાર પર પડેલા દરેક સ્ક્રેચને દૂર કરી શકો છો અને તમારી કારને ફરી ચમકાવી શકો છો. આ માટે તમારે ક્યાંય બહાર જવાની પણ જરૂર નહીં પડે, તમે ઘરે બેસીને આ કામ સરળતાથી કરી શકો છો.

વગર ખર્ચે દિવાળીમાં નવા જેવી ચમકી ઉઠશે તમારી કાર! લાંબા સમય સુધી રહેશે  પેઈન્ટની શાઈન, ફોલો કરો આ ટિપ્સ | car washing tips car color will stay long

સેન્ડ પેપરનો ઉપયોગ 
કાર પરના તમામ પ્રકારના સ્ક્રેચને દૂર કરવા માટે સૌથી પહેલા તમારે સેન્ડ પેપરની જરૂર પડશે, સેન્ડ પેપરને દસથી પંદર મિનિટ પાણીમાં પલાળી રાખ્યા બાદ તેને કાર પરના સ્ક્રેચ પર ઘસો. ધ્યાન રાખો કે જો તમે જોરશોરથી ઘસશો તો કારનો રંગ નીકળી જવાનો ડર રહે છે.

રબિંગ કપાઉન્ડરથી હટાવો સ્ક્રેચ 
રબિંગ કમ્પાઉન્ડને કાળજીપૂર્વક સ્ક્રેચ પર ઘસો અને પછી તેને નરમ કપડાની મદદથી પોલિશ કરો. નોંધ કરો કે તમારે કારના પેઇન્ટને નુકસાન પહોંચાડ્યા વિના આ સાથે યોગ્ય રીતે અને કાળજીપૂર્વક કારના સ્ક્રેચને ઘસવું પડશે. નહિંતો તમારા માટે બીજો ખર્ચ તૈયાર જ હશે. આ પછી, માઇક્રોફાઇબર કાપડની મદદથી કારને સારી રીતે સાફ કરો.

Car ચલાવતી વખતે ક્લચનો કરો છો વધુ પડતો ઉપયોગ? તમારી આ 4 ભૂલોથી પડે છે  માઈલેજ પર અસર | follow these easy tips today to improve mileage of vehicle car  care tips

આ સ્ટેપ્સને ફોલો કર્યા બાદ કાર પરના સ્ક્રેચ ઓછા થવા લાગે છે અને ધીમે ધીમે દૂર થવા લાગે છે. ફક્ત આ પગલાંને કાળજીપૂર્વક અનુસરો અને તમારા હજારો રૂપિયા બચાવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ