બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / canada government double student fund costly education in canada justin trudeau

નવો નિયમ / કેનેડામાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યાં છો? તો હવે ભારતીય વિદ્યાર્થીઓને ભણવું મોંઘુ પડશે, જાણી લેજો આ નવો નિયમ

Arohi

Last Updated: 11:33 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada Government Double Student Fund: કેનેડા જઈને અભ્યાસ કરનાર ભારતીય વિદ્યાર્થીઓ માટે એક મોટી સમસ્યા ઉભી થઈ રહી છે. કેનેડા સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટૂડન્ટ્સ ફંડ ડબલ કરી નાખ્યો છે.

  • કેનેડા જઈને ભણવાનું સપનું થયું મોંઘુ 
  • ટ્રૂડો સરકારે સ્ટૂડન્ટ્સ ફંડ કર્યું ડબલ 
  • જાણો નિયમોમાં શું થયા છે ફેરફાર 

કેનેડા જઈને અભ્યાસ કરનાર ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગી ગયો છે. કેનેડામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને હવે વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે. કારણ કે ટ્રૂડો સરકારે નિયમોમાં કંઈક ફેરફાર કર્યો છે. એવામાં હવે વિદ્યાર્થીઓને ટ્યૂશન ફી ઉપરાંત વધારે પૈસાની જરૂર પડશે. 

કેનેડા માટે સ્ટડી વિઝી લેનાર વિદ્યાર્થીઓને હાલ 10 હજાર ડોલરની જરૂર પડે છે. પરંતુ હવે એક વિદ્યાર્થીને પોતાના ખાતામાં 20 હજાર 635 ડોલરની રકમ બતાવવી પડશે. આટલું જ નહીં જો વિદ્યાર્થીની સાથે કોઈ તેમના પરિવારનું સદસ્ય પણ સાથે આવે છે તો એડિશનલ 4 હજાર ડોલરની વ્યવસ્થા કરવી પડે છે. 

પંજાબીઓએ શરૂ કર્યો વિરોધ 
કેનેડા સરકારે આ પગલુ વસ્તી વધારા બાદ ભર્યું છે. જેથી કેનેડા આવનાર વિદ્યાર્થીઓની સંખ્યાને સીમિત કરી શકાય. જણાવી દઈએ કે કેનેડામાં હાલ 8 લાખથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. તેમાંથી 3 લાખ 20 હજાર ફક્ત ભારતના છે. 

આ વિદ્યાર્થીઓમાં પણ 70 ટકા તો ફક્ત પંજાબી છે. ગુરૂવારે કેનેડા સરકારની અપ્રવાસન મંત્રી માર્ક મિલરે કહ્યું કે સપ્ટેમ્બર 2024થી પહેલા અમે વીઝાને લિમિટેડ કરવા માટે આ પગલુ ભરી રહ્યા છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ