બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / can police torture in custody in india know what your rights

જાણવા જેવું / શું ધરપકડ બાદ Police તમારી સાથે મારપીટ કરી શકે? આખરે શું કહે છે કાયદો, જાણો તમારો અધિકાર

Manisha Jogi

Last Updated: 05:55 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કાયદાની રક્ષા કરવામાં પોલીસની નિર્ણાયક ભૂમિકા હોય છે. ભારતમાં અનેક એવા કેસ સામે આવ્યા છે, જ્યાં પોલીસ કોઈ વ્યક્તિને કસ્ટડીમાં લઈને તેની સાથે મારપીટ કરે છે.

  • દેશમાં પોલીસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે
  • કાયદાની રક્ષા કરવામાં પોલીસની નિર્ણાયક ભૂમિકા
  • શું પોલીસ પાસે કસ્ટડીમાં લઈને મારપીટ કરવાનો અધિકાર છે?

દેશમાં પોલીસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. વાતાવરણ સુરક્ષિત રાખવામાં અને અપરાધ રોકવામાં પોલીસનું મુખ્ય યોગદાન છે. દેશમાં કાયદાની રક્ષા કરવામાં પોલીસની નિર્ણાયક ભૂમિકા હોય છે. ભારતમાં અનેક એવા કેસ સામે આવ્યા છે, જ્યાં પોલીસ કોઈ વ્યક્તિને કસ્ટડીમાં લઈને તેની સાથે મારપીટ કરે છે. શું પોલીસ પાસે કસ્ટડીમાં લઈને મારપીટ કરવાનો અધિકાર છે? તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ધરપકડ કરવી અને કસ્ટડીમાં લેવું તે બંને બાબતોમાં ઘણું અંતર છે. ધરપકડ કર્યા પછી વ્યક્તિને જેલમાં લઈ જઈને થોડા કલાકો માટે પૂછપરછ કરવામાં આવે છે. ધરપકડ કર્યા પછી કોઈ વ્યક્તિ દોષી સાબિત અથવા શક થાય તો જેલ મોકલવામાં આવે છે. ધરપકડ કર્યા પછી વ્યક્તિને કોર્ટમાં અથવા જેલમાં મોકલવામાં આવે છે. ધરપકડ કર્યા પછી અથવા કસ્ટડીમાં લીધા પચી પોલીસ દોષીત સાથે મારપીટ કરી શકે છે? 

આ બાબતે સુપ્રીમ કોર્ટે એક આદેશ જાહેર કર્યો છે. પોલીસ ધરપકડ કર્યા પછી અથવા કસ્ટડીમાં લીધા પછી કોઈ વ્યક્તિ સાથે મારપીટ કરે તો તેને કસ્ટોડિયન વાયલેન્સ કહેવામાં આવે છે. જેને ભારતમાં ગેરકાયદાકીય માનવામાં આવે છે. કોર્ટની પરમિશન વગર પોલીસ દોષીત સાથે મારપીટ કરી શકે નહીં. પોલીસ કોઈ વ્યક્તિ સાથે મારપીટ કરે તો મેજિસ્ટ્રેટ ક્રિમિનલ પ્રોસીજર કોડ 1973 કાયદા હેઠળ પોલીસ સામે વોરન્ટ જાહેર કરે છે. મેજિસ્ટ્રેટ કસ્ટડીમાં લેવાનો અથવા કાર્યવાહી કરવાનો આદેશ આપી શકે છે.   
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ