બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cabinet Minister Kunvarji Bavaliya's mobile phone was stolen from his office

ગાંધીનગર / હવે સ્વર્ણિમ સંકુલ પણ સુરક્ષિત નથી! તસ્કરો મંત્રીઓની ઓફિસ સુધી પહોંચ્યા, કુંવરજી બાવળિયાની ઓફિસમાંથી મોબાઈલ ચોરી

Priyakant

Last Updated: 10:45 AM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Swarnim Sankul Mobile Robbery Latest News: ગાંધીનગરના વેપારીનો મોબાઈલ મંત્રી કુંવરજી બાવળિયાના કાર્યાલયમાંથી ચોરાયો, મંત્રીઓને મળવા આવનાર મુલાકાતઓના મોબાઇલ ફોન બહાર મુકવાની છે પ્રથા

  • કેબિનેટમંત્રીની ઓફિસમાંથી મોબાઈલની ચોરી
  • કુંવરજી બાવળિયાની ઓફિસમાંથી મોબાઈલ ચોરાયો 
  • 18 ડિસેમ્બરે વેપારીના મોબાઈલની ચોરી
  • મુલાકાતીના મોબાઈલ બહાર મુકવાના હોય છે
  • કુડાસણના વેપારીના મોબાઈલની ચોરી થયાની ફરિયાદ

Swarnim Sankul Mobile Robbery : ગુજરાતમાં અવાર-નવાર સામે આવતી ચોરીની ઘટનાઓ વચ્ચે હવે ગાંધીનગરનું સ્વર્ણિમ સંકુલ પણ સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ચોરો હવે છેક મંત્રીઓની ઓફિસ સુધી પહોંચ્યા છે. વિગતો મુજબ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ મંત્રીની ઓફિસમાંથી એક વેપારીના મોબાઈલના ચોરીની ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, મંત્રીઓને મળવા આવનાર મુલાકાતીઓના મોબાઈલ બહાર મૂકવાના હોય છે. 

ગાંધીનગરમાં આવેલ સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ મંત્રીઓને રોજના અનેક મુલાકાતીઓ મળવા આવતા હોય છે. જોકે મંત્રીઓને મળવા આવનાર મુલાકાતીઓને તેમના મોબાઈલ બહાર મૂકવાના હોય છે. આ દરમિયાન હવે મંત્રીની ઓફિસમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાંથી મોબાઈલની ચોરી થઈ છે. 18 ડિસેમ્બરે સ્વર્ણિમ સંકુલમાં બાવળિયાના કાર્યાલય પહોંચેલ ગાંધીનગરના કુડાસણના વેપારીના 28 હજારના મોબાઈલની ચોરી થયાની ફરિયાદ સેક્ટર-7 પોલીસમાં નોંધાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ