બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Cabinet approves Rs 89,047 cr package for BSNL to roll out 4G, 5G services

સરકારનો ટેકાનો હાથ / મોદી કેબિનેટના મોટા નિર્ણય, 4G- 5G શરુ કરવા BSNLને આપ્યાં 89,047 કરોડ, આ ઠેકાણે નવી મેટ્રોની પણ મંજૂરી

Hiralal

Last Updated: 03:40 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં BSNLના રિવાઇવલ પ્લાનની મંજૂરી આપીને તેને 4G- 5G શરુ કરવા 89,047 કરોડ આપ્યાં છે.

  • મોદી કેબિનેટની બેઠકમાં BSNLનો રિવાઇવલ પ્લાન મંજૂર
  • 4G- 5G શરુ કરવા આપ્યાં 89,047 કરોડ
  • ગુરુગ્રામમાં મેટ્રોની પણ આપી મંજૂરી

કેન્દ્ર સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં 3 મોટા નિર્ણય લેવાયા છે જેમાં એક ખેડૂતો માટે બીજો એક મોટી કંપની માટે અને ત્રીજો એક મેટ્રો શરુ કરવાનો છે. મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય ખેડૂતો માટે જેમાં અમુક પાકના ટેકાના ભાવમાં વધારો જાહેર કરાયો છે. 

BSNL માટે 89,047 કરોડનું પેકેજ 

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બીએસએનએલ માટે 89,047 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી દીધી છે.

પેકેજ શા માટે અપાયું 
કેન્દ્ર સરકારે BSNLને 4G- 5G સર્વિસ શરુ કરવા આ પેકેજ આપ્યું છે. આ પહેલા જુલાઈ 2022માં સરકારે  BSNLની કાયાપલટ કરવા માટે 1.64 લાખ કરોડ રૂપિયાની રકમની જાહેરાત કરી હતી

કેબિનેટના બીજા બે મોટા નિર્ણય
કેન્દ્રીય કેબિનેટે ગુરુગ્રામમાં હુડા સિટી સેન્ટરથી સાયબર સિટી સુધી મેટ્રોની પણ મંજૂરી આપી દીધી જેને માટે 5,452 કરોડનો ખર્ચ થશે. મેટ્રોની ઉપરાંત સરકારે ખેડૂતો માટે પણ એક મોટો નિર્ણય લીધો છે. 

ખરીફ પાકની MSPમાં વધારો
કેન્દ્રીય મંત્રીમંડળે 2023-24ની માર્કેટિંગ સિઝન માટે ખરીફ પાકની MSPમાં વધારાને મંજૂરી આપી દીધી છે. જેમાં તુવેર દાળની  MSP 400 રૂપિયા વધારીને 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. અડદ દાળની  MSP પણ 350 રૂપિયા વધારીને 6950 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા પાકોની MSPમાં પણ વધારો થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ