બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / વિશ્વ / C.1.2 variant was found in South Africa

કોરોના સંકટ / હવે ચેતી જજો, આવી ગયો છે કોરોનાનો નવો વેરિયન્ટ, જેની સામે વેક્સિન પણ કારગર નથી

Ronak

Last Updated: 08:17 PM, 30 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ C.1.2 જોવા મળ્યો છે. આ વેરિયન્ટ અત્યાર સુધીનો સૌથી ઘાતક વેરિયન્ટ છે. જેની સામે વેક્સિન પણ કારગર નથી તેવી માહિતી સામે આવી છે.

  • કોરોનાના નવા વેરિએંટને લઈને હાહાકાર 
  • દક્ષિણ આફ્રિકામાં C.1.2 વેરિએંટ જોવા મળ્યો
  • વેક્સિન લીધી હોય તેને પણ અસર કરી શકે છે આ વેરિએંટ 

વિશ્વના મોટા ભાગના દેશો હાલ કોરોના મહામારી સામે લડી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ છવાયેલો છે. ત્યારે આવા સમયે દક્ષિણ આફ્રિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાનો એક ઘાતક વેરિએંટ જોવા મલી રહ્યો છે. આ વેરિએંટ પહેલા કરતા વધારે સંક્રામિક હોવાનું સામે આવ્યું છે. 

અલગ અલગ દેશોમાં જોવા મળ્યો C.1.2 વેરિયન્ટ 

વિશેષજ્ઞોનું કહેવું છે આ વેરિએંટ જે લોકોએ વેક્સિન લીધી હોય તે લોકોને પણ હેરાન કરી શકે છે. આ વેરિએંટનું નામ C.1.2 છે અને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે મે મહિનામાં આ વેરિએંટ સૌથી પહેલા સામે આવ્યો હતો. ત્યારબાદ હવે ઓગસ્ટ મહિનાના અંતમાં ચીન, કોન્ગો, ઈગ્લેંડ, ન્યૂઝીલેંડ અને સ્વિટ્જરલેન્ડમાં આ વેરિએંટ જોવા મળ્યો છે. 

સૌથી ઘાતક વેરિયન્ટ 

વૈજ્ઞનિકોનું કહેવું છે કે પહેલી લહેરમાં કોરોનાનો C.1 વેરિએંટ સામે આવ્યો હતો. તેની તુલનામાં આ C.1.2 વેરિએંટ વધારે ઘાતક છે અને તેમા ઘણા બદલાવો જોવા મળ્યા છે. જેથી આજ કારણોસર આ વેરિએંટને હાલ સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે.

વેક્સિન પર આ વેરિએંટ સામે નિષ્ફળ 

અત્યાર સુધીમાં કોરોનાના જેટલા વેરિએંટ સામે આવ્યા તેની તુલનામાં C.1.2 વેરિએન્ટમાં સૌથી વધારે મ્યૂટેશન જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ વેરિએંટ લોકો માટે અત્યાર સુધીનો સૌથી ધાતક વેરિએંટ સાબિત થઈ શકે છે. કારણકે તેના પર વેક્સિન પણ અસરકારક નથી. 

મ્યૂટેશન રેટ 41.8 ટકા પ્રતિવર્ષ 

ઉલ્લેખનીય છે કે એક સ્ટડી પ્રમાણે C.1.2 વેરિએંટનો મ્યૂટેશન રેટ 41.8 પ્રતિ વર્ષ છે. વૈજ્ઞાનિકોને આ વેરિએંટમાંથી મ્યૂટેશન N440K અને Y449H મળ્યા છે. આ વેરિએંટ એવા દર્દીઓમાં પણ જોલવા મળ્યો છે. જેમનામાં આલ્ફા અને બીટા વેરિએંટ સામે એન્ટિબોડી વિકસીત થઈ હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ