બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Buy this one thing to get rid of financial hardship, Lakshmiji will always reside in the house

આસ્થા / આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે આ એક વસ્તુ ખરીદી લાવો, ઘરમાં હંમેશા રહેશે લક્ષ્મીજીનો વાસ

Megha

Last Updated: 06:06 PM, 20 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રી યંત્ર આ નામ જ સૂચવે છે કે તે સંપત્તિની દેવીનું યંત્ર છે. જણાવી દઈએ કે શ્રીયંત્રનો મહિમા અપાર છે અને તેને ઘરમાં સ્થાપિત કરવું જોઈએ.

  • મા લક્ષ્મીની કૃપા મેળવવા ઘરની અંદર આ વસ્તુ લાવો 
  • આ યંત્રમાં સમગ્ર બ્રહ્માંડની શક્તિઓ સમાયેલ છે 
  • તેની પૂજા કરતાં સમયે ભૂલથી પણ કરતાં આ ભૂલ 

લક્ષ્મીનો સંબંધ ભાગ્ય સાથે અને સરસ્વતીનો બુદ્ધિ સાથે છે. ઘણા મનુષ્ય ધનવાન હોય પરંતુ બુદ્ધિહીન હોય અને ઘણા બુદ્ધિશાળી હોય તે ધનવાન હોતો નથી. સરસ્વતીની કૃપા સાથે મા લક્ષ્મીની કૃપા મેળવવા ઘરની અંદર શ્રીયંત્ર લાવવું જોઈએ. શ્રી યંત્ર આ નામ જ સૂચવે છે કે તે સંપત્તિની દેવીનું યંત્ર છે. જણાવી દઈએ કે શ્રીયંત્રનો મહિમા અપાર છે અને તેને ઘરમાં સ્થાપિત કરવું જોઈએ. જણાવી દઈએ કે શ્રી યંત્રને સમગ્ર બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. જે શ્રી યંત્રની પૂજા કરે છે તેને સમગ્ર બ્રહ્માંડની શક્તિઓ પ્રાપ્ત થાય છે અને એટલા માટે જ દરરોજ શ્રી યંત્રની પૂજા કરવી જરૂરી છે.

શ્રીયંત્ર કેવી રીતે સ્થાપિત કરવું
લક્ષ્મીજીની કૃપયા મેળવવા માટે તમારા ઘરમાં અથવા મંદિરમાં શ્રી યંત્રની સ્થાપના કરવી જોઈએ. શ્રી યંત્રને સ્થાપિત કરવા માટે પહેલા તેને ચાંદીના વાસણમાં રાખીને તેનો જલાભિષેક અને પુષ્પાભિષેક કરવો જોઈએ. આ રીતે જ શ્રી યંત્રની સ્થાપના થાય છે. ખાસ જણાવી દઈએ કે શ્રી યંત્ર સ્થાપિત કર્યા પછી ઘણી સાવધાની રાખવી જોઈએ. મા લક્ષ્મી શ્રી યંત્રમાં વ્યાસ કરે છે અને તેની સાથે શ્રી યંત્રનો અર્થ માતા સરસ્વતી અને બ્રહ્મા સ્વરૂપાણી પણ થાય છે. એટલા માટે જ તેની સ્થાપના કરતાં સમયે સાવધાની રાખવી જોઈએ. 

આ ભૂલો ન કરવી 
 શ્રી યંત્રની સ્થાપન કરતાં સમયે ભૂલથી પણ અમુક ભૂલો ન કરવી જોઈએ. જે સ્ત્રીનું માસિક ચક્ર ચાલી રહ્યું હોય તેને સ્ત્રી શ્રીયંત્રને સ્પર્શવું જોઈએ નહીં. જે પુરૂષો સુતક અથવા વિરિધિમાં રહે એમને પણ  શ્રી યંત્રનો સ્પર્શ કરવો જોઈએ નહીં. આ સાથે જ એક વખત સ્થાપના કર્યા પછી દરરોજ શ્રી યંત્રની પૂજા કરવી જરૂરી છે. 

કેવી રીતે કરવી પૂજા 
શ્રી યંત્રને સમગ્ર બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે તેની પૂજા પણ અલગ રીતે કરવામાં આવે છે. દરરોજ શ્રી યંત્ર પર કુમકુમ ચઢાવવી તેની આરતી કરીને લક્ષ્મીજીનો પાઠ કરવો જોઈએ. માન્યતા અનુસાર જો શ્રી યંત્રની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે તો દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ