બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / budh vakri 2023 mercury retrograde in Sagittarius or dhanu these zodiac will get success

ધર્મ / 13 ડિસેમ્બર બાદ આ રાશિના લોકોનું ટેન્શન થશે ઓછુ, બુધની ઉલ્ટી ચાલ દરેક મુશ્કેલીઓ કરશે દૂર

Arohi

Last Updated: 09:09 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budh Vakri 2023: 13 ડિસેમ્બરે બુધની ચાલમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે. હકીકતે બુધ ધન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે એટલે કે ઉલ્ટી ચાલ ચાલશે.

  • 13 નવેમ્બર બાદ આ રાશિના લોકોને જલસા
  • બુધની ઉલ્ટી ચાલ દરેક મુશ્કેલીઓ કરશે દૂર 
  • ધન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે બુધ 

બુધને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધનું ગોચર અથવા તો રાશિ પરિવર્તન ખૂબ જ ખાસ માનવામાં આવતું હતું. કારણ કે બુધ ઉલ્ટી ચાલ ચાલવા જઈ રહ્યો છે તો તેનો પ્રભાવ દરેક રાશિઓ પર સકારાત્મક પડશે અને અમુક રાશિઓ પર નકારાત્મક. આવો જાણીએ કે 13 ડિસેમ્બરે બુધની ઉલ્ટી ચાલથી કઈ રાશિઓને લાભ થશે. 

મેષ 
બુધની વક્રી ચાલથી મેષ રાશિની વાણીમાં મધુરતા આવશે. નોકરી કરી રહેલા લોકોને પણ આ ગોચરનો ફાયદો મળશે. સ્વાસ્થ્યનું થોડુ ધ્યાન રાખવું પડશે. બિઝનેસમાં ઉચાંઈ પ્રાપ્ત થશે. 

મિથુન
તમને ધન અને પરિવારના ક્ષેત્રમાં લાભ થશે. તમે વ્યક્તિગત અને પ્રોફેશનલ બન્ને ક્ષેત્રોમાં સકારાત્મકતા બતાવશો. વિદ્યાર્થીઓ માટે આ ગોચર સારૂ રહેશે. તમે શિક્ષાના ક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કરશો. 

કર્ક 
બુધની વક્રી ચાલ કર્ક રાશિના લોકો માટે શુભ પરિણામ લઈને આવશે. વ્યાપારમાં શુભ ફળોની પ્રાપ્ત થશે. વ્યવસાયમાં નવા અવસર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. 

વૃશ્ચિક 
રચનાત્મક કૌશલમાં વૃદ્ધિ થશે. કાર્ય ક્ષેત્રમાં વરિષ્ઠ સહકર્મિયોનો સાથ મળશે. પરિવારીક જીવન સારી રહેશે. આર્થિક જીવનમાં સ્થિરતા આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ