બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / budh uday 2023 mercury rise in cancer or kark these zodiac signs will be lucky

ધર્મ / કર્ક રાશિમાં આજે બુધનો ઉદય: બેરોજગારને નોકરી, સુખમય દાંપત્ય જીવન... આ રાશિના જાતકોને થશે લાભ જ લાભ

Manisha Jogi

Last Updated: 10:34 AM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બુધનો કર્ક રાશિમાં ઉદય થઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ ગ્રહ ઉદિત થાય તો, તેને બળશાળી કહેવામાં આવે છે, જેની તમામ રાશિઓ પર અસર થાય છે

  • બુધનો કર્ક રાશિમાં ઉદય થઈ રહ્યો છે
  • તમામ ગ્રહ નિશ્ચિત સમયે ઉદિત અને અસ્ત થાય
  • બુધના ઉદયથી કઈ રાશિના જાતકોને લાભ થશે

આજે બુધનો કર્ક રાશિમાં ઉદય થઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષમાં બુધને બુદ્ધિ તર્ક અને સફળતાનો ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ ગ્રહ ઉદિત થાય તો, તેને બળશાળી કહેવામાં આવે છે, જેની તમામ રાશિઓ પર અસર થાય છે. વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહ નિશ્ચિત સમયે ઉદિત અને અસ્ત થાય છે. જેની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળતી હોય છે. બુધનો ઉદય થવાથી કેટલીક રાશિના જાતકોને લાભ અને કેટલીક રાશિના જાતકોને નુકસાન થશે. બુધના ઉદયથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ- મેષ રાશિના જાતકોની પ્રગતિ થશે. નોકરીમાં સારું પરિણામ મળશે. ઓફિસમાં પ્રગતિ તશે. બિઝનેસમાં આર્થિક લાભ થશે. કોમ્પેટીટર સાથે મુકાબલો થઈ શકે છે. 

વૃષભ- ખૂબ જ મહેનત કરવાથી સફળતા મળશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે, માન અને સમ્માનમાં વૃદ્ધિ થશે. નોકરીની નવી તક પ્રાપ્ત થશે. દાંપત્યજીવન સુખમયી રહેશે. 

કન્યા- સહયોગીઓનું સમર્થન પ્રાપ્ત થશે. સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. કરિઅર માટે સારો સમય રહેશે. શબ્દોનો સારી રીતે ઉપયોગ કરવો. 

તુલા- તુલા રાશિના જાતકો માટે સારો સમય રહેશે. આર્થિક સમસ્યાઓ દૂર થશે. રોકાણ માટે હાલનો સમય સારો રહેશે. 

મીન- નોકરી અને બિઝનેસમાં સફળતા મળશે. બેરોજગારોને નોકરી મળી શકે છે. વેપારીઓએ હાલના સમયમાં બિઝનેસ વિસ્તારિત કરવો જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ