બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / Budget 2024 Finance Minister said that the government is continuously benefiting the youth, farmers and women.
Pravin Joshi
Last Updated: 12:32 PM, 1 February 2024
ADVERTISEMENT
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સવારે 11 વાગ્યે બજેટ 2024 રજૂ કર્યું હતું. નાણામંત્રી દ્વારા બજેટમાં સરકારની સિદ્ધિઓની ગણના કરવામાં આવી હતી. નાણામંત્રીએ કહ્યું કે સરકાર યુવાનો, ખેડૂતો અને મહિલાઓ અને સામાન્ય જનતા માટે સતત કામ કરી રહી છે. 2047 સુધીમાં આપણે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે સરકારની ડીબીએલ યોજના સરકારી ભંડોળના લીકેજને રોકવામાં સંપૂર્ણ રીતે સફળ રહી છે. આ દ્વારા સરકાર દ્વારા લગભગ 34 લાખ કરોડ રૂપિયા સીધા સામાન્ય જનતાને મોકલવામાં આવ્યા છે.
VIDEO | Technological Changes: "PM Lal Bahadur Shastri gave the slogan of 'Jai Jawan Jai Kisan', PM Vajpayee made that 'Jai Jawan, Jai Kisan, Jai Vigyan'. PM Modi has furthered that to 'Jai Jawan, Jai Kisan, Jai Vigyan and Jai Anusandhan', as innovation is the foundation of… pic.twitter.com/CHz8rWJ24l
— Press Trust of India (@PTI_News) February 1, 2024
ADVERTISEMENT
બજેટના મુખ્ય મુદ્દાઓ
VIDEO | "Making triple talaq illegal, reservation of one -thirds seats for the women in Lok Sabha and state assemblies and giving over 70 percent houses under PM Awas Yojana in rural areas to women as sole or joint owner has enhanced their dignity," says Finance Minister Nirmala… pic.twitter.com/bnSLcTWKgZ
— Press Trust of India (@PTI_News) February 1, 2024
વધુ વાંચો : બજેટ 2024માં મિડલ ક્લાસ માટે સ્પેશ્યલ જાહેરાત: ઘર માટે કર્યું મોટું એલાન, 300 યુનિટ વીજળીનો ફાયદો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.