બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / Technology / bses-offers-cashback-timely-bill-payment-mobikwik

NULL / Limited Offer! ભરો 300નું લાઇટ બિલ 'ને મેળવો 1200 કેશબેક

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

લોકો સમયસર વીજ બિલ  ભરે અને ડિજીટલ ટ્રાન્જેક્શનનો ફેલાવો વધુ થાય તેવા આશયથી BSESએ એક કેશબેક ઓફરની જાહેરાત કર હતી.આ ઓફર માર્ચ સુધી મર્યાદિત કરવામાં આવેલ છે.આ ઓફરમાં એડવાન્સ બીલ ભર્યા બાદ 1200 રૂપિયા સુધી કેશબેક મેળવી શકાશે.

કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ એક પત્રમાં જણાવવામાં આવેલ છે કે કંપની દ્વારા ડિજીટલ વોલેટ કંપની MobiKwik સાથે એક કરાર કરવામાં આવેલ 1છે.જેનો લાભ કંપનીના 40 લાખ ગ્રાહકોને મળશે. આ સેવા માત્ર દિલ્હી વાસીઓને મળવા પાત્ર છે.

આ સાથે ઓફરનો લાભ BSES સાથે રાજધાની પાવર લિમીટેડને પણ મળવા પાત્ર છે.આ ઓફરનો લાભ લેવા એપ્રિલ 2018 બિલની વહેલા ચુકવણી કરવાથી 300 રૂપિયાના બિલ ભરવા પર આશરે 1200 રૂપિયા કેશબેક મળવા પાત્ર છે.

ઉલ્લેખનીય છે કે આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકોએ પોતાના વીજળી બિલ 3 મહિના સુધી એડવાન્સ ભરવા પડશે.3 મહિનાના એડવાન્સ બિલ ભરવા પર 1200 રૂપિયા સુધી કેશબેક મળવા પાત્ર છે.આ કેશબેકનો લાભ લેવા માટે ગ્રાહકોએ MobiKwik વેબસાઇટનો ઉપયોગ કરવા દિલ્હીની વીજકંપની દ્વારા જણાવવામાં આવેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ