બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / BSE Sensex fell 505 to close at 65280 while Nifty settled at 19331 points

નજર લાગી / શેર બજાર ધડામ કરતું નીચે પટકાયું: સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટયો, સપ્તાહના અંતિમ દિવસે આ રોકાણકારો નાહ્યાં

Kishor

Last Updated: 04:45 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSE સેન્સેક્સ આજે 505ના કડાકા સાથે તુટીને 65, 280 પર બંધ થયો હતો બીજી તરફ નિફ્ટી પણ 165 તૂટીને 19,331 અંક પર અટક્યો હતો.

  • સ્ટોક માર્કેટમાં અનેક રોકાણકારોએ અનુભવ્યો 'શોક' 
  • સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર ધડામ દઈને નીચું પછડાયુ
  • ]સેન્સેક્સ આજે 505ના કડાકા સાથે તુટીને 65, 280 પર બંધ

છેલ્લા કેટલાક દિવસથી તેજીને લઈને શેર બજારમાં રોકાણકારો પ્રોત્સાહિત થયા હતા. જોકે સ્ટોક માર્કેટમાં રોકાણ દરમિયાન આજે અનેક રોકાણકારોએ 'શોક' અનુભવ્યો હતો. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર ધડામ દઈને નીચું પછડાતા રોકાણકારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો હતો BSE સેન્સેક્સ આજે 505ના કડાકા સાથે તુટીને 65, 280 પર બંધ થયો હતો બીજી તરફ નિફ્ટી પણ 165 તૂટીને 19,331 અંક પર અટક્યો હતો. જેને લઈને બજારમાં નરમાઈ જોવા મળી હતી. જોકે એફએમસીજી અને બેન્કિંગ શેરો બજારની નરમાઈમાં અગ્રીમ રહ્યા હતા. તો મીડિયા શહેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. જેમાં એનએસઇ પર મીડિયા ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધ્યો હતો.

Tag | VTV Gujarati

hero સહિતના શેર સ્ટાર ગીનર્સ
શેર બજારમાં રેકોર્ડ મુજબ સેન્સેક્સ ઇન્ટ્રાડેમાં 65,898 અને નિફટી 19523 ની સપાટીને સ્પર્શી ગયો હતો. નિફટીમાં સપ્તાહ દરમિયાન hero સહિતના શેર સ્ટાર ગીનર્સ રહ્યા હતા. જેમાં હીરોના શેરમા 8.12 ટકાનો વધારો નોંધાયો હતો. તો એમએન્ડએમના શેરમાં 7.60 ટકા અને bpcl ના શેરમાં 7.40 ટકા અને બજાજ ફાઇનાન્સ ના શેર માં 6.40 ટકા નો વધારો નોંધાયો હતો. બીજી તરફ EICHER મોટર્સમાં 11.15% અને upl માં 3.7 ટકા તથા ટાટા કસ્ટમરના શેર 3.30 ટકા માઇન્સમાં રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ