બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Brush Your teeth for minimum 3 minutes twice a day says dentists

હેલ્થ / દરરોજ કેટલી વાર બ્રશ કરવું જોઈએ? કેટલા સમય સુધી બ્રશ કરવાથી થશે ચમકિલો ફાયદો, એક્સપર્ટની 'સાફ' સલાહ

Vaidehi

Last Updated: 06:57 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાંતને ચમકદાર અને હેલ્ધી રાખવા માટે કેટલીવાર સુધી બ્રશ કરવું યોગ્ય છે? જાણો એક્પર્ટ એડવાઈઝ.

  • દાંતને સાફ અને ચમકદાર રાખવાની સલાહ
  • એક્સપર્ટસ કહે છે દિવસમાં 2 વખત બ્રશ કરવું જ જોઈએ
  • દાંતની ગંભીર બીમારીઓથી બચવા માટેનો આ સરળ ઉપાય

ઓરલ હેલ્થનું ધ્યાન રાખવા માટે આજકાલ ઘણી કાળજી રાખવી જોઈએ.  નિયમિત રૂપે બ્રશ કરવાથી આપણાં દાંતમાં સડો કે અન્ય દાંતની બીમારી પેદા કરનારા બેક્ટેરિયા દૂર થાય છે. સાફ અને ચમકતાં દાંત આપણી પર્સનાલિટીને પણ શાનદાર બનાવે છે. કેટલાક લોકો દાંત સાફ કરવા માટે સવાર-સાંજ બ્રશ કરે છે અને કેટલાક લોકો રાત્રે ટૂથબ્રશ કરે છે. હવે સવાલ એ ઊઠે છે કે દાંતને હેલ્ધી અને ક્લીન રાખવા માટે દિવસમાં કેટલીવાર બ્રશ કરવું જોઈએ.

કેટલી વાર અને કેટલા સમય સુધી બ્રશ કરવું ?
એક્સપર્ટસ કહે છે કે દાંતને હેલ્ધી અને સ્વચ્છ રાખવા માટે દરરોજ બ્રશ કરવું જોઈએ.મેડિકલ એક્સપર્ટસ્ અનુસાર દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ અને કંઈ પણ ખાયા બાદ કોગળા કરીને મોઢું સાફ કરવું જોઈએ. આવું કરવાથી દાંતમાં ફસાયેલી ગંદકી અને બેક્ટેરિયા દૂર થાય છે. ડેંટિસ્ટ અનુસાર તમામ લોકોએ ઓછામાં ઓછી 3 મીનિટ બ્રશ કરવું. એટલું જ નહીં દરરોજ સવારે અને રાત્રે દાંતને સાફ કરવાની આદત પાડવી જોઈએ.

માઉથવૉશનો ઉપયોગ
એક્સપર્ટસ કહે છે કે દિવસમાં 2 વખત માઉથવૉશનો ઉપયોગ કરવો જોઈએ. માઉથવૉશમાં રહેલા કેટલાક તત્વો તમારા દાંત, પેઢાં અને જીભ આસપાસ ફસાયેલા દ્રવ્યોને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. તેથી જ્યારે તમે કંઈપણ ખાઓ છો એ બાદ કોગળા કરવા જોઈએ.

બ્રશની ક્વોલિટી
ડેનટિસ્ટ કહે છે કે બ્રશની ક્વોલિટી સારી હોવી જોઈએ અને ટૂથપેસ્ટ પણ નોર્મલ હોવું જોઈએ. સેંસિટિવિટીવાળા ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમને દાંતમાં ઠંડુ કે ગરમ ખાવાથી સેંસિટિવિટી અનુભવાતી હોય તો એક અઠવાડિયા સુધી સેંસિટિવિટીવાળા ટૂથપેસ્ટ યૂઝ ન કરવા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ