બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / લાઈફસ્ટાઈલ / board exam tips follow these 10 easy tips with dedication you will get good marks in every paper

તમારા કામનું / Exam Tips: પરીક્ષામાં જોઈએ છે સારા માર્ક્સ? તો ફોલો કરો આ 10 અસરકારક ટિપ્સ, આવશે ટનાટન રિઝલ્ટ

Manisha Jogi

Last Updated: 10:37 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેટ શીટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનું ટેન્શન થવા લાગ્યું છે. પરીક્ષાની તૈયારી દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે આ ફોલો કરો આ ટિપ્સ.

  • વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનું ટેન્શન થવા લાગ્યું છે
  • પરીક્ષાની તૈયારી દરમિયાન આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
  • સારા ગુણ મેળવવા માટે આ ફોલો કરો આ ટિપ્સ

ફેબ્રુઆરીમાં UP બોર્ડ અને CBSE બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. ડેટ શીટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનું ટેન્શન થવા લાગ્યું છે. વિદ્યાર્થીઓ દિવસ-રાત પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પૂર્ણ કરી શક્યા નથી, તે વિદ્યાર્થીઓને પરીક્ષાનું વધુ ટેન્શન થઈ રહ્યું છે. પરીક્ષાની તૈયારી દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે આ ફોલો કરો આ ટિપ્સ. 

રિવિઝન
વિદ્યાર્થીઓએ તેમણે બનાવેલ નોટ્સ વાંચીને યોગ્ય રીતે તૈયારી કરવી જોઈએ અને તેને રેગ્યુલર વાંચતા રહેવું જોઈએ. નબળા બાળકોએ જે આવડતું હોય તેના પર ફોકસ કરવું જોઈએ. દિવસ-રાત વાંચવું અને તૈયારી કરવી, બને ત્યાં સુધી નોટ્સ તૈયાર કરવી જોઈએ. ડેડિકેશનથી તૈયારી કરવાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. 

ક્ષમતા અનુસાર તૈયારી કરો
વિદ્યાર્થીઓએ ક્ષમતા અનુસાર પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. જે કામથી સમય બગડે, તે કામ બિલ્કુલ ના કરવું. વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન શિક્ષકો અને માતા-પિતાનો સહયોગ લેવો જોઈએ. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોના સંપર્કમાં રહેવું જોઈએ. કોઈપણ ચેપ્ટરમાં ડાઉટ હોય તો તે શીખી લેવું જોઈએ.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

  • ક્લાસમાં જે પણ નોટ્સ બનાવેલી છે તેના પર ધ્યાન આપો
  • તમામ વિષયોની પ્રાયોરિટી નક્કી કરો
  • જૂના પ્રશ્નપત્રો સમયસર પૂર્ણ કરો 
  • વિષયને સમજો ગોખણપટ્ટી ના કરો
  • પરીક્ષા દરમિયાન તણાવ ના લેવો
  • ટાઈમ ટેબલ અનુસાર સ્ટડી કરો
  • લખીને પ્રેક્ટિસ કરો
  • મોબાઈલ અને ઈન્ટરનેટથી દૂર રહો
  • વહેલા ઉઠવાની ટેવ પાડો
  • જો કોઈ સમસ્યા હોય તો માતા-પિતા અને શિક્ષકોની મદદ લેવી
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ