બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / વિશ્વ / Billionaire Who Was Declared Dead Found Living With His Mistress In Moscow

ત્યાગ કે રંગીનમિજાજી / ઈશ્કમિજાજી અબજોપતિ, 'મરી'ને કર્યાં ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા, પત્ની-અબજોની સંપત્તિને ઠોકર, પોલ ખુલી

Hiralal

Last Updated: 05:42 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહેવા અબજોપતિએ મોતનું નાટક કર્યું અને પછી પત્ની-બાળકો અને અબજોનું સામ્રાજ્ય પણ છોડી દીધું હતું.

એક અબજોપતિએ પોતાનાથી ઘણી નાની જવાન રખાત સાથે રહેવા માટે અબજો રુપિયાનું સામ્રાજ્ય, ઘર-બાર અને પરિવાર પણ છોડી દીધો. આ બધું છોડવા માટે અને રખાત સાથે રહેવા માટે આ અબજોપતિએ પોતાના મોતનું નાટક પણ કર્યું પરંતુ ઘણા વર્ષો બાદ તે ઝડપાઈ ગયો અને સામે આવ્યું કે તેણે જાતે પોતાના મોતનું નાટક કર્યું હતું અને ટેસથી રખાત સાથે રહેતો હતો. 

કેવી રીતે ક્યાંથી ગુમ થયો?
આ અબજોપતિનું નામ કાર્લ-એરિવાન હૌબ, જેની ઉંમર 58 વર્ષ છે અને તે જર્મનીનો છે. તે એક સ્કીઇંગ ટ્રીપ દરમિયાન ગાયબ થઈ જતાં ભારે ચકચાર મચી હતી. 
તેને શોધી કાઢવા માટે ચ હેલિકોપ્ટરો સાથે પર્વતની હારમાળા ફેંકી નાખવામાં આવી હતી તેમ છતાં તેઓ પત્તો લાગ્યો નહોતો. 

કોણ છે અબજોપતિ
કાર્લ-એરિવાન હૌબ 75,000 કર્મચારીઓ ધરાવતી  રિટેલ જાયન્ટ ટેન્ગેલમેન કંપનીના માલિક છે. 

ક્યાંથી ઝડપાયો
આ અબજોપતિ રશિયાના મોસ્કોમાં તેની રખાત સાથે ઝડપાયો હતો. ગુમ થયાના ત્રણ દિવસમાં તેણે રશિયન ગર્લફ્રેન્ડ 13 વખત ફોન કર્યો હતો. કોલ્સ લાંબા હતા, જેમાંથી એક એક કલાકથી વધુ સમય સુધી ચાલ્યો હતો, જેના કારણે અબજોપતિએ તેના મૃત્યુને બનાવટી બનાવ્યું હોવાની શંકા ઉભી થઈ છે. અબજોપતિ પાસે અમેરિકા અને જર્મનીની નાગરિકતા ઉપરાંત રશિયાનો પાસપોર્ટ હોવાની પણ ચર્ચા હતી.

મોસ્કોમાં સાથે રહેતા હતા 
જુલાઈ 2008માં બંને જણ થોડા જ દિવસોમાં મોસ્કો અને સોચીમાં હતા. મે 2009માં બન્નેએ મોસ્કોથી સેંટ પીટર્સબર્ગ જતી એક જ રાતની ટ્રેનમાં અલગ અલગ ડબ્બામાં મુસાફરી કરી હતી. ટ્રિપ્સ તે જ સમયે અને તે જ વ્યક્તિ દ્વારા બુક કરવામાં આવી હતી. 

મોતનું બનાવટી નાટક ઊભું કર્યું
આ મહાશાયે પોતાના મોતનું નાટક કરીને રશિયા ચાલ્યાં ગયા હતા અને ત્યાં ટેસથી રહેવા લાગ્યાં હતા. પરંતુ ફોન કોલે તેમને ઝડપાવી દીધાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ