બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Big news for candidates preparing for Talati recruitment, probable date announced, see when exam can be held

BIG BREAKING / તલાટીની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, સંભવિત તારીખ થઈ જાહેર, જુઓ ક્યારે લેવાઈ શકે પરીક્ષા

Vishal Khamar

Last Updated: 11:29 PM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષાસંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારે દરેક જીલ્લામાંથી પરીક્ષા કેન્દ્રોની માહિતી મંગાવવામાં આવી છે.

  • પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટીતી લેખિત પરીક્ષાની તારીખ જાહેર
  • તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાઈ શકે છે
  • કાલે પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્કને સંભવિત તારીખ જાહેર કરી હતી

 ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ગત રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને તલાટીને લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. ત્યારે તૈયારીઓના ભાગરૂપ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા દરેક જીલ્લામાંથી પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે નહી તેની વિગતો મંગાવવામાં આવી છે. જે વિગતો આવ્યા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. આ બાબતે હસમુખ પટેલ ટ્વિટ કરી માહિતી આપી હતી.

ગત રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરાઈ હતી
પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. ગત રોજ હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે.

ઉમેદવારોમાં ઉત્સાહમાં આગામી સમયમાં યોજાશે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા
GPSSB દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટ્યા બાદ સરકાર દ્વારા IPS હસમુખ પટેલની ગુજરાત પંચાયત બોર્ડનાં અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે આજે તેઓએ ટ્વિટ કરી તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ પણ ટ્વિટ પર જાહેર કરતા ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો હતો. હસમુખ પટેલ દ્વારા ગત રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારીઓના ભાગરૂપે સંભવિત તારીખોની જાણકારી ટ્વિટ કરી ઉમેદવારોને આપી હતી.  

ક્યાં જીલ્લામાં કેટલી જગ્યા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ