બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Big Locho in Petladani Civil, one woman's baby reached another, why did they keep exchanging things?

આણંદ / પેટલાદની સિવિલમાં મોટો લોચો, એક સ્ત્રીનું શિશું બીજી પાસે પહોંચ્યું, કેમ કરતા થઈ અદલાબદલી?

Vishal Khamar

Last Updated: 10:48 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટલાદની ગાયનેક વિભાગની સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુ બદલાયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જે બાબતે પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ આવ્યા બાદ તપાસ હાથ ધરી હતી. એક જ નામ વાળી બે સ્ત્રીઓ હોસ્પિટલમાં દાખલ હોઈ આ સમસ્યા સર્જાઈ હતી.

  • પેટલાદ સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશું બદલાયાનો બનાવ બન્યો
  • ભળતા નામવાળી સ્ત્રીનું નવજાત શિશુ બદલાઈ ગયું
  • પરિવારજનોએ આ બાબતે પોલીસને જાણ કરી હતી

આણંદ જીલ્લાનાં પેટલાદ સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશું  બદલાયા બાદ હોબાળો મચી જવા પામ્યો હતો. હોસ્પિટલમાં ભળતા નામવાળી સ્ત્રીનું નવજાત શિશું બદલાઈ ગયું હતું. પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં આ બનાવ બન્યો હતો. ત્યારે આ બાબતે પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે હોસ્પિટલમાં જઈ તપાસ હાથ ધરી હતી. એમ્બ્યુલન્સ વાન અને પોલીસ સ્ટાફનાં માધ્યમથી નવજાત શિશુને પરત લવાયા હતા. 

એક જ નામની બે મહિલાઓ હોવાનાં કારણે સમસ્યા સર્જાઈ
આ બાબતે અધિકારીએ જણાવ્યું હતું કે બંને દર્દીઓ એક જ વોર્ડમાં છે. હોસ્પિટલ તરફથી જોન્ડીસનાં બાળકને અમુક કલાકનાં અંતરે થેરાપી આપવામાં આવતી હોય છે. થેરાપી પૂર્ણ થયા બાદ બાળકને માતાને સોંપવામાં આવે છે. જેથી માતા બાળકને ફીડીગ કરાવી શકે. હોસ્પિટલ દ્વારા ફીડીંગ માટે જ બાળક આપ્યું હતું.  પરંતું એક જ નામની બે મહિલાઓ હોસ્પિટલમાં દાખલ હોવાનાં કારણે આ સમસ્યા સર્જાઈ છે.


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ